Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad News/ હવે ED પણ નકલી, અમદાવાદના સિનિયર સિટીઝન પ્રોફેસર સાથે ફ્રોડ

અમદાવાદમાં સિનિયર સિટીઝન પ્રોફેસર ડિજિટલ એરેસ્ટ કૌભાંડ (Digital Arrest Scam) નો શિકાર બન્યા. આરોપીઓએ ED અને RBIના નકલી લેટર મોકલી છેતરપિંડી કરી. ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલા 12 આરોપીઓની ધરપકડ, તપાસ ચાલુ.

January 3, 2026Kinjal Pradipkumar Patel
Top Stories Ahmedabad Gujarat
Digital Arrest Scam

Digital Arrest Scam: અમદાવાદના સિનિયર સિટીઝન પ્રોફેસર ડિજિટલ એરેસ્ટ સ્કીમનો શિકાર (Digital Arrest Scam) બન્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પોતાની ઓળખ EDના અધિકારી તરીકે આપી અને મનિલોન્ડ્રિંગ સ્કીમ દ્વારા ફરિયાદી સાથે કૌભાંડ આચર્યું .

ED અને RBI નકલી લેટર મોકલી આચર્યું કૌભાંડ 

તપાસ મુજબ, આરોપીઓએ RBI અને EDનો નકલી લેટર મોકલી રકમની લે-દે કરી. સમગ્ર કૌભાંડ દ્વારા આચરેલી રકમ  ચાર મુખ્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેમાં મુખ્ય એકાઉન્ટ ધારકો હતા: જનક, અનિકેત, હિતેન્દ્ર અને નયન. દરેક ટ્રાન્સફર માટે તેમને ૨૫ હજાર રૂપિયા કમિશન આપવામાં આવતા.

Digital Arrest Scam

રાજસ્થાનના લોકો પણ સંપર્કમાં 

આવા  લેણદેણમાં રાજસ્થાનના લોકોના સંપર્ક પણ ખુલ્યા છે, જેમની તપાસ હાલ ચાલી રહી છે. ફરિયાદી સાથે સંવાદ કંબોડિયાથી કોલ દ્વારા કરવામાં આવતો હતો, અને ટ્રાન્સફર બિહાર, આસામ, દિલ્હી સહિતના વિવિધ રાજ્યોના એકાઉન્ટમાં કરવામાં આવ્યા.

આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા હતા. ચોરી કરેલા રૂપિયા ક્રિપ્ટોકરેન્સીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ ગેંગને મોકલવામાં આવતાં. આ ગેંગ આરોપીઓને પોલીસની ટ્રેપમાંથી કેવી રીતે બચવું તે શિખવાડતો હતો.

Digital Arrest Scam

Digital Arrest Scamમાં આરોપીની અટકાયત 

આરોપીઓમાં હિતેન્દ્ર સોલંકી, અનિકેત સહિતના લોકો મુખ્ય છે. તપાસમાં, હિતેન્દ્ર સોલંકી સટ્ટામાં છ લાખ રૂપિયા ગુમાવ્યા હતા, તે પણ સામે આવ્યું. હાલ પોલીસે કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે અને ડિજિટલ એરેસ્ટ કૌભાંડ (Digital Arrest Scam) ના મૂળ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને પોલીસ આરોપીઓના નેટવર્કને સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  ડિજિટલ એરેસ્ટના પ્રયાસ બાદ MLA યોગેશ પટેલે ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો

આ પણ વાંચો: હૈદરાબાદ ડિજિટલ એરેસ્ટ ફ્રોડનું ભાવનગર કનેક્શન, બે શખ્સ ઝડપાયા

આ પણ વાંચો: રાજ્યમાં ડિજિટલ એરેસ્ટની બે ઘટનામાં લાખો રૂપિયા લૂંટી લેવાયા

Post navigation

ડિજિટલ અરેસ્ટના નામે ₹7.12 કરોડની ઠગાઈ, ચાઇનીઝ ગેંગનો પર્દાફાશ
‘સંદેસે આતે હૈ’ બનાવતી વખતે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા હતા અનુ મલિક: જાણો ‘બોર્ડર’ ફિલ્મના આ અમર ગીતની અજાણી કહાની

More Posts

Breaking News/ મધ્યપ્રદેશના શિવપુરીમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત

February 6, 2025Panara Mansi
Assam

Assam Weather Updates/ આસામમાં પૂરની તબાહી, હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું

May 20, 2022Nita vagh

Not Set/ ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી વિજય થવાનો મામલો, કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી

March 11, 2019Nirmal Acharya

ગુજરાતના પ્રવાસે/ વીકેન્ડમાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક કાર્યક્રમોનું લોકોર્પણ કરશે

August 26, 2022garima rao
Jetpar Farmers Protest: ‘જમીન અમારી તો કિંમત પણ અમે નક્કી કરીશું’, જેતપરના ખેડૂતોની સરકારને ચીમકી

Morbi News/ મોરબીના જેતપરમાં 90 દિવસથી ખેડૂતોનો સત્યાગ્રહ, મહારાષ્ટ્રના નેતાઓ જોડાયા

August 12, 2026Maya Sindhav
India Names of 28 places in Ladakh changed

india news/ ભારતે લદ્દાખની 28 જગ્યાના નામ સત્તાવાર રીતે કર્યા પ્રમાણિત, સર્વે ઓફ ઈન્ડિયાના નકશામાં ફેરફાર

October 3, 2026Abhay Jam
જંગલી ભૂંડ

ગુજરાત/ હળવદના રણછોડ ગામે જંગલી ભૂંડનો ખેડૂત પર જીવલેણ હુમલો, માંડ માંડ જીવ બચ્યો

May 6, 2023May 6, 2023Maya Sindhav

Not Set/ અમરેલી સહિતના આ જિલ્લાઓમાં 11 દિવસ બાદ પણ વીજળી ગુલ, લોકો પારાવાર મુશ્કેલીમાં

May 28, 2021May 28, 2021Maya Sindhav
જમીન કૌભાંડ કેસમાં Raman Patelને રાહત નહીં, હાઇકોર્ટે અરજી નામંજૂર કરી

Ahmedabad News/ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને હાઇકોર્ટમાંથી ઝટકો, 4 વર્ષની સજા સામેની અરજી નામંજૂર

June 15, 2026Maya Sindhav

pan card/ PAN કાર્ડ યૂઝર્સ સાવધાન, સામાન્ય ભૂલો પર આવકવેરા વિભાગ કરી શકે છે દંડ, રાખો ધ્યાન

February 19, 2024Heena Dave
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy