કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
17 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:આજનું પંચાંગ તારીખ 17 જાન્યુઆરી 2026, શનિવાર મુજબ વિક્રમ સંવત 2082ના પોષ માસની વદ ચૌદસ તિથી છે. આજે ચંદ્ર રાશિ ધન અને નક્ષત્ર મૂળ છે, જ્યારે યોગ વ્યાઘાત રહેશે. પંચક અને વિંછુડો આજે નથી, જેથી દૈનિક કાર્યો માટે દિવસ સામાન્ય ગણાય છે.
સવારે 10:06 થી 11:27 સુધી રાહુકાળ રહેશે, જ્યારે અભિજિત મુહૂર્ત બપોરે 12:27 થી 01:11 સુધી રહેશે. આજે હનુમાનજીને શ્રીફળ અર્પિત કરવાનું વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શુભ મુહૂર્ત અને પંચાંગના આધારે આજના કાર્યો આયોજન કરવાથી લાભ મળે છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
તારીખ:- ૧૭-૦૧-૨૦૨૬, શનિવાર / પોષ વદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૩ થી ૧૦:૦૬ |
| લાભ | ૦૨:૧૧થી ૦૩:૩૩ |
| અમૃત | ૦૩:૩૩ થી ૦૪.૫૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૧૬થી ૦૭:૫૪ |
| શુભ | ૦૯:૩૩ થી ૧૧:૧૧ |
| અમૃત | ૧૧:૧૧ થી ૧૨:૪૯ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રોની મદદ લેવી પડે.
- અચાનક કોઈ આર્થિક પરેશાની રહે.
- મહેનતનું યોગ્ય પરિણામ મળે.
- અજાણ્યા લોકોની વાતમાં આવવું નહિ.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૪

- વૃષભ (બ, વ, ઉ) :-
- મન મૂઝવણમાં રહે.
- આંનદ પ્રમોદમાં દિવસ જાય.
- વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહી શકે છે.
- તમારા ધૈર્યની પરીક્ષા થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મિથુન (ક, છ, ઘ) :-
- તેજસ્વી વિચારો આવે.
- વેપારમાં લાભ થાય.
- તમારા વ્યવહાર ધ્યાન રાખો.
- મહત્વના કાર્યમાં વિઘ્ન આવે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭

- કર્ક (ડ , હ) :-
- ધન આવે ખરું જાય પણ ખરું.
- નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.
- કોઈ જૂનો મુદ્દો ફરી સામે આવી શકે છે.
- જરૂરીયાતને મદદરૂપ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- સિંહ (મ , ટ) :-
- લગ્નજીવન સારું રહે.
- નોકરીમાં પ્રમોશન મળી શકે.
- તમારા કાર્યોને સમયસર પૂર્ણ કરો.
- સ્વાસ્થમાં બેદરકારી ન રાખો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨

- કન્યા (પ , ઠ, ણ) :-
- કીમતી વસ્તુ ભૂલી જવાય.
- પ્રેમમાં નિષ્ફળતા મળી શકે.
- રોકાણને લગતા કોઈપણ નિર્ણય ન લો.
- ચાલવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧

- તુલા (ર , ત) :-
- મહત્વના કાર્યમાં વિલંબ થાય.
- પરિવારથી લાભ થાય.
- પ્રોજેક્ટને લઇને ચર્ચા-વિચારણાં થશે.
- ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩

- વૃશ્વિક (ન, ય) :-
- લાંબા સમયની માંદગીમાંથી મુક્તિ મળે.
- નિર્ણય તમારા હકમાં જ રહેશે.
- પરિવારમાં વૈચારિક મતભેદ રહે.
- આર્થિક લાભ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
- તમારું નુકસાન થઈ શકે છે.
- વર્તમાનમાં જીવો.
- બહારની વ્યક્તિનું સાચું માનવું નહિ.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬

- મકર (ખ, જ) :-
- સપના સાકાર થાય.
- ગૃહિણી મહિલાઓને લાભ થાય.
- પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો.
- શુભ કાર્ય થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મિત્રની મદદ મળે.
- બિન જરૂરી લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
- જીવનના લક્ષ્યો હાંસલ કરી લેશો.
- સંજોગો અનુકૂળ બનશે.
- શુભ કલર – પીળી
- શુભ નંબર – ૭

- મીન (દ, ચ, ઝ, થ) :-
- વેપાર સાતમાં આસમાને પહોચે.
- બોલવા પર કાબૂ રાખવો.
- લગ્ન સંબંધ મધુર રહેશે,
- ઘરમાં મોટું પરિવર્તન આવશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..
