કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
24 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:આજનો દિવસ વિ. સં. 2082 મહા સુદ છઠ તિથીનો છે. ચંદ્ર રાશી મીનમાં હોવાથી ધાર્મિક કાર્ય, જાપ-તપ અને હનુમાન ચાલીસા પાઠ માટે અનુકૂળ સમય માનવામાં આવે છે.પંચક આખો દિવસ અને રાત્રી દરમિયાન ચાલુ રહેશે, તેથી મહત્વપૂર્ણ શુભ કાર્ય ટાળવા યોગ્ય રહેશે.રાહુકાળ દરમિયાન નવા કામની શરૂઆત ન કરવી. આજનો દિવસ આધ્યાત્મિક ચિંતન, ભક્તિ અને શાંતિ માટે શુભ ગણાય છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
તારીખ:- ૨૪-૦૧-૨૦૨૬, શનિવાર /મહા સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૩ થી ૧૦:૦૬ |
| લાભ | ૦૨:૧૪થી ૦૩:૩૬ |
| અમૃત | ૦૩:૩૬ થી ૦૫.૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૨૧થી ૦૭:૫૮ |
| શુભ | ૦૯:૩૬ થી ૧૧:૧૪ |
| અમૃત | ૧૧:૧૪ થી ૧૨:૫૧ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

- મેષ (અ, લ , ઈ) :-
- કમરનો દુખાવો રહે.
- મોટો ધન લાભ થાય.
- મનમાં શાંતિ જણાય.
- ગર્વની અનુભૂતિ થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫

- વૃષભ (બ, વ, ઉ) :-
- લાભકારક દિવસ રહે.
- લાંબા ગાળાની માંદગી માંથી મુક્તિ મળે.
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫

- મિથુન (ક, છ, ઘ) :-
- જૂના મિત્રથી લાભ થાય.
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- ગરમ પાણી પીવું.
- સાસરા પક્ષથી ફાયદો જણાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪

- કર્ક (ડ, હ) :-
- આંખોની ચમકમાં વધારો થાય.
- લીલા શાકભાજી વધારે ખાવા.
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- માતા-પિતાના આર્શીવાદથી કાર્ય કરવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- સિંહ (મ, ટ) :-
- વિચારોમાં બદલાય આવે..
- નવી આશા જાગે.
- સ્વસ્થમાં ધ્યાન રાખવું.
- આનંદમાં દિવસ પસાર થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬

- કન્યા (પ, ઠ, ણ) :-
- ઉચાઈવાળી જગ્યાએથી સાચવવું.
- જીવનસાથી સાથે શાંતિ મળે.
- નવું સાહસ કરવા માટે દિવસ શુભ છે.
- કોઈ પાણ કાર્ય વડીલને પૂછીને કરવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬

- તુલા (ર, ત) :-
- નિર્ણય શક્તિ કમજોર પડી શકે.
- જલ્દીથી ગુસ્સો આવી શકે.
- સ્વાસ્થની સમસ્યા રહે.
- જીવનસાથી તરફથી ભેટ મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨

- વૃશ્વિક (ન, ય) :-
- કોઈ સામાજિક કાર્ય થાય.
- નવી દિશા કે માર્ગ મળે.
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- મોસાળ પક્ષથી સારા સમાચાર મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સાંજ પછી ધન લાભ થાય.
- બાળકો તરફથી સારા સમાચાર મળે.
- શરદી કે કફ થઇ શકે.
- આર્થિક કટોકટી ઓછી થયા.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧

- મકર (ખ, જ) :-
- તમારું વલણ બદલાય.
- રાજા જેવી જીંદગી જીવાય.
- નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
- પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવા સપના જોવાય.
- બીજાથી બે ડગલાં ઉપર ચાલો.
- સાધનામાં બેસી શકો.
- કોઈ કાર્યમાં વિલંબ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૭

- મીન (દ, ચ, ઝ, થ):-
- ફોનનો વાપરશ વધે.
- મોડું થાય પણ સારું થાય.
- મન પ્રફુલ્લિત રહે.
- નાના-મોટા કામ પૂર્ણ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..
