કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
30 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:30 જાન્યુઆરી 2026, શુક્રવારના રોજ મહા સુદ બારસની તિથિ છે. આજના પંચાંગ અનુસાર ચંદ્ર મિથુન રાશીમાં અને સૂર્ય મકર રાશીમાં વિરાજમાન છે. આદ્રા નક્ષત્ર તથા વૈધૃતિ યોગના સંયોગથી આજનો દિવસ ધાર્મિક કાર્યો અને માતાજીની આરાધના માટે વિશેષ માનવામાં આવે છે. આજે પંચક તથા વિંછુડો નથી, જેથી શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે. માતાજીને કમ્મર કાકડી અર્પણ કરવાનું વિશેષ મહાત્મ્ય જણાવાયું છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
તારીખ:- ૩૦-૦૧-૨૦૨૬, શુક્રવાર/મહા સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૩ થી ૧૦:૦૬ |
| અમૃત | ૧૦:૦૬ થી ૧૧:૨૯ |
| શુભ | ૧૨:૫૩ થી ૦૨.૧૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૯ થી ૧૧:૧૬ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- શરદી કફની સમસ્યા રહે.
- વધારેપડતુંકાર્યનકરવું.
- આર્થિક મામલે સાવધાની જાળવી
- શાંતિ પૂર્વક કામ કરવી.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨

- વૃષભ (બ, વ, ઉ) :-
- લોકોની નિંદા ન કરવી.
- પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.
- રોગ કે બીમારીથી રાહત મળે.
- નવા કાર્યની શરૂઆત થાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭

- મિથુન (ક, છ, ઘ) :-
- માથા પર ભાર લાગ્યા કરે.
- સારા કામ થાય.
- તણાવની સ્થિતિ બને.
- ઘરના વડીલોને સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ , હ) :-
- સ્નાયુઓમાં તકલીફ રહે.
- ઊંઘવામાં તકલીફ રહે,
- કલ્પનાઓની દુનિયાથી બહાર આવો.
- તમારી યોગ્યતા બધા સામે આવે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૨

- સિંહ (મ , ટ) :-
- હ્યદયને આરામ આપવો.
- બહાર જમવાનું ટાળો.
- સ્વાસ્થ્ય ઉત્તમ રહે.
- બોલવામાં ધ્યાન રાખો.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કન્યા (પ , ઠ, ણ) :-
- ગભરામણ જેવું લાગે.
- કુળદેવાતાનું નામ સ્મરણ કરવું.
- ઘરમાંબાકીરહેલાકાર્યપૂર્ણથાય.
- વડીલોના આશીર્વાદથી કામ થાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૯

- તુલા (ર , ત) :-
- બહાર ફરવાની મજા આવે.
- જીવન જરૂરીયાત વસ્તુ મળે.
- સંગીતદિવસનેઆરામબનાવે.
- મંત્ર જાપ કરવો.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- વૃશ્વિક (ન, ય) :-
- આત્મવિશ્વાસ અને આશાનો સંચાર થાય.
- મનોરંજનમાં સમય પસાર થાય.
- લાગણીશીલ બનો.
- મહત્વનું કામ ધ્યાનથી કરવું.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૮

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કાર્યક્ષેત્રમાં વધારે સાવધાની રાખવી.
- કર્મચારી જોડે રકજક થાય.
- આળસ રહ્યા કરે.
- વેપાર-ધંધામાં સાચવવું.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મકર (ખ, જ) :-
- કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો.
- બાળકોથી લાભ થાય.
- જમવામાં મજા ન આવે.
- વાચવા-લખવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મન ચંચળ બને.
- આંતરિક શક્તિઓને અનુભવ કરશો.
- કમીશન-કટકીના ધંધામાં લાભ થાય.
- વ્યક્તિનું ઘરમાં આગમન થાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૯

- મીન (દ, ચ, ઝ, થ) :-
- પતિ-પત્ની વચ્ચે મીઠાશ વધે.
- વ્યસન છોડવાનો પ્રયાસ કરી શકો.
- નવીવસ્તુશીખવામળે.
- કામ પ્રત્યે ધ્યાન એકાગ્ર કરી શકશો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૨
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..

