આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે રામઅષ્ટકમનો પાઠ કરવો, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ છઠ છે. આજના દિવસે રામઅષ્ટકમનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
aaj-nu-rashifal-recite-ram-ashtakam-this-day

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૭  ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજનું પંચાંગ મુજબ તારીખ ૦૭-૦૨-૨૦૨૬,શનિવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ છઠ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૦૮ ના સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર કન્યા રાશીમાં રહેશે અને ચિત્રા નક્ષત્ર સવારે ૦૨:૨૬ સુધી રહેશે. શૂલ યોગ રાત્રે ૧૧:૩૪ સુધી અને ગર કરણ બપોરે ૦૨:૦૬ સુધી  રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૧૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૦ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય ૧૧:૪૦ પી.એમ અને ચંદ્રાસ્ત સવારે ૧૦:૨૭ એ.એમ. રહેશે. આજે અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૩૦ થી બપોર ૦૧:૧૫ સુધી રહેશે અને રાહુકાળ સવારે ૧૦.૦૬ થી સવારે ૧૧.૩૦ સુધી રહેશે. આજના દિવસે પંચક તથા વિંછુડો નથી, તેમજ રામઅષ્ટકમનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ છઠ છે. આજના દિવસે રામઅષ્ટકમનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.

 

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૧ થી ૧૦:૦૫
લાભ ૦૨:૧૮ થી ૦૩:૪૨
અમૃત ૦૩:૪૨ થી ૦૫.૦૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૩૦ થી ૦૮:૦૬
શુભ ૦૯:૪૩ થી ૧૧:૧૭
અમૃત ૧૧:૧૭ થી ૧૨:૫૨

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • તણાવથી મુક્ત થવાય.
  • ઘરમાં આધ્યાત્મિક કાર્ય થાય.
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • વેપારમાં ફાયદો જણાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લાભકારક દિવસ રહે.
  • લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • જીવનસાથી પાસેથી લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • જૂના મિત્રથી લાભ થાય.
  • વેપારમાં સંભાળવું.
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • સસરા પક્ષથી આર્થિક લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ, હ) :-
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • મગજ પર કાબૂ ગુમાવવો નહિ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮


  • સિંહ (મ, ટ) :-
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • અકસ્માત થવાની સંભાવના છે.
  • આખો દિવસ ચિંતામાં જાય.
  • કાર્યમાં નવા અખતરા કરવા નહિ.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬


  • કન્યા (પ, ઠ, ણ) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાના પ્રવાહમાં વધારો થાય.
  • નોકરીમાં નવી તક મળે.
  • સંબંધોમાં સકારાત્મકતા રહેશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર, ત) :-
  • પરિવારમાં સારા સમાચાર મળે.
  • ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
  • પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.
  • અચાનક ઘરે મહેમાન ઘરે આવે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારા પ્રિયજન પ્રત્યે આદર વધશે.
  • સફળતા મળેવી શકો.
  • તમારા વખાણ થાય.
  • નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પરિવાર તરફથી સારા સમાચાર મળશે.
  • મહત્વપૂર્ણ કાર્યનું નેતૃત્વ મળશે.
  • બાળકો તરફથી લાભ થાય.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મકર (ખ, જ) :-
  • રાજકારણમાં પ્રતિષ્ઠા વધશે.
  • પરિવારમાં ખુશી આવશે.
  • મગજ શાંત ન જણાય.
  • લેણીની નીકળતી રકમ મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • યોજનાઓને અમલમાં મૂકવામાં સફળ થશો.
  • તમારી ઇચ્છા પૂર્ણ થશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • આજે અધૂરા કાર્યો પૂર્ણ થશે.
  • કોર્ટ કેસોમાં તમને સફળતા મળશે.
  • મોજ મજામાં દિવસ જાય.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:ચાણક્ય નીતિ સૂત્ર: વ્યક્તિના આ 4 લક્ષણો દર્શાવે છે, એ સ્વર્ગથી આવ્યો છે કે નર્કથી!