Valsad News/ આદિજાતિ યુવાનોને નવી આશા – રાજ્ય સરકારના નિર્ણય બદલ આભાર

Tribal Youthવિસ્તારોના સામાજિક સશક્તિકરણ, શિક્ષણ અને રોજગારના અવસર વિસ્તરે તેવા દૂરંદેશી નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર.

Gujarat Others
Tribal Youth

Valsad News : વલસાડ ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક  ધવલભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલજી, નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો.આદિજાતિ (Tribal Youth)વિસ્તારોના સામાજિક સશક્તિકરણ, શિક્ષણ અને રોજગારના અવસર વિસ્તરે તેવા દૂરંદેશી નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર.

ખાસ કરીને આદિવાસી યુવા (Tribal Youth)વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની વાર્ષિક આવક મર્યાદા ₹2લાખ 50 હજારથી વધારીને ₹6 લાખ કરવામાં આવી, આ નિર્ણય અનેક પરિવારો માટે નવી આશા અને નવી દિશા સાબિત થશે.

આદિજાતિ સમાજ(Tribal Youth)ના ઉત્કર્ષ અને “સર્વે જનાઃ સુખિનોભવંતુ”ના સંકલ્પને વધુ બળ આપવા બદલ રાજ્ય સરકારનો પુન: હાર્દિક આભાર.


આ પણ વાંચો : ગુજરાત સરકારની ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો બન્યાં સફળ ઉદ્યોગસાહસિક…

આ પણ વાંચો : આદિજાતિના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ સરકાર. 1.10 લાખને આપી સહાય

આ પણ વાંચો : આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૧૨૦ કરોડની જોગવાઇ