કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ સુદ તેરસ છે, જેની સમાપ્તિ સાંજે ૦૭:૦૮ સુધી રહેશે. ચંદ્ર કર્ક રાશીમાં છે (ડ, હ) અને ૦૨ માર્ચ સવારે ૦૭:૫૨ સુધી કર્ક રાશીમાં જ રહેશે, જ્યારે સૂર્ય કુંભ રાશીમાં વિરાજમાન છે. પુષ્ય નક્ષત્ર સવારે ૦૮:૩૫ સુધી રહેશે. શોભન યોગ બપોરે ૦૨:૩૨ સુધી છે અને કૌલવ કરણ સવારે ૦૭:૫૪ સુધી રહેશે.
આજે પંચક તથા વિંછુડો બંને નથી. સૂર્યોદય સવારે ૦૭:૦૧ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૩ કલાકે થશે. ચંદ્રોદય સાંજે ૦૪:૪૫ કલાકે રહેશે અને આજે ચંદ્રાસ્ત નથી. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૮ થી ૦૧:૧૫ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૫:૧૨ થી સાંજે ૦૬:૪૨ સુધી રહેશે. આજના દિન વિશેષ તરીકે સૂર્ય નારાયણને જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૫ થી ૧૧:૨૫ |
| અમૃત | ૧૧:૨૫થી ૧૨:૫૨ |
| શુભ | ૦૨:૧૯થી ૦૩.૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૪૩થી ૦૮:૧૪ |
| અમૃત | ૦૮:૧૪થી ૦૯:૪૭ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- આર્થિક મુશ્કેલી દૂર થાય.
- ભૂતકાળ યાદ આવે.
- કાર્યમાં બેદરકાર ન બનો.
- આકસ્મિક કોઈ લાભ થાય.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૨

- વૃષભ (બ, વ, ઉ) :-
- કામનું દબાણ વધે.
- મહેનત રંગ લાવે.
- પસંદગીના કાર્ય પૂર્ણ થાય.
- કામમાંતકેદારી રાખવી.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મિથુન (ક, છ, ઘ) :-
- વાતમાં સ્પષ્ટતા જાળવી રાખો.
- વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
- ખર્ચસમજી-વિચારીને કરો.
- લોકોની મદદ થાય.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૭

- કર્ક (ડ , હ) :-
- જીવનની સમસ્યા ઉકેલાય.
- શેર બજારમાં રોકાણ થાય.
- સાચી સમજણ મળે.
- ઉદારતા વધે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- સિંહ (મ , ટ) :-
- ઓચિંતો ધન ખર્ચ થાય.
- આળસ છોડો.
- વિરોધનો સામનો કરવો પડે.
- ધાર્મિક ક્ષેત્રે કાર્ય આગળ વધે.
- શુભ કલર –મરૂન
- શુભ નંબર –૩

- કન્યા (પ , ઠ, ણ) :-
- માયાળુ સ્વભાવ છોડો.
- કોઈ કામમાં જશન મળે.
- છુપા શત્રુથી સાવધાન રહો.
- કોઈ નાણાકિય મદદ થાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તુલા (ર , ત) :-
- ઘરના બાકી કામ આગળ વધે.
- દિવસવ્યસ્તજાય.
- ભાઈ બહેનથી લાભ થાય.
- સ્વાસ્થ્ય સારું રહે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૮

- વૃશ્વિક (ન, ય) :-
- મોસમી રોગોથી સાવધાન રહો.
- અંગત લોકો સમસ્યા ઉભી કરે.
- લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
- કોઈ સમાધાન થાય.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમારાથી કોઈ પ્રભાવિત થાય.
- ખર્ચા પર કાપ મુકવો.
- કામમાં ચોકસાઈરાખવી.
- વ્યાપાર નવી દિશામાં આગળ વધે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૩

- મકર (ખ, જ) :-
- મિત્રો સાથે વધુ પડતી દલીલ ટાળો.
- વધુ પડતા લાગણીશીલ ન થવું.
- મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળવો.
- ખોટા ઝઘડા ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૨

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- છુપાવેલું ધન કામમાં આવે.
- તમારા જ્ઞાનમાં વધારો થાય.
- રમૂજવૃત્તિ કરવાનું મન થાય.
- મનને શાંતિ મળે.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૫

- મીન (દ, ચ, ઝ, થ) :-
- લાગણી પર અંકુશ રાખવો.
- કામ મોડું ન થાય તેનું ધ્યાન રાખવું.
- બેચેની લાગ્યા કરે.
- પીળીવસ્તુથી ફાયદો થાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૯
આ પણ વાંચો:જીવનમાં સફળ થવું છે તો, સ્મરણ કરો આ ચાણક્ય નીતિ સૂત્રો, સફળતા સામે ચાલીને સ્વાગત કરશે!
આ પણ વાંચો:જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે તથા સફળતાની પ્રાપ્તિ માટે લાલ કિતાબના ઉપાયો…
આ પણ વાંચો: લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…

