આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોના જીવનમાં થશે લક્ષ્મીજી નું આગમન, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આજે ફાગણ વદ બીજ બપોરે 05:02 સુધી રહેશે. ચંદ્ર કન્યા રાશીમાં અને સૂર્ય કુંભ રાશીમાં સ્થિત છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર સવારે 08:15 સુધી, શૂલ યોગ 07:45 સુધી અને ગર કરણ 05:01 સુધી છે.

Uncategorized
Aaj nu Rashifal

 કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ: આજે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ બીજ છે, જેની સમાપ્તિ બપોરે ૦૫:૦૨ સુધી રહેશે. ચંદ્ર કન્યા રાશીમાં (પ, ઠ, ણ) વિરાજમાન છે અને સૂર્ય કુંભ રાશીમાં સ્થિત છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર સવારે ૦૮:૧૫ સુધી રહેશે. શૂલ યોગ સવારે ૦૭:૪૫ સુધી છે અને ગર કરણ બપોરે ૦૫:૦૧ સુધી રહેશે. આજે પંચક તથા વિંછુડો બંને નથી. સૂર્યોદય સવારે ૦૬:૫૮ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૪ કલાકે થશે. ચંદ્રોદય રાત્રે ૦૮:૩૪ કલાકે અને ચંદ્રાસ્ત સવારે ૦૬:૫૩ કલાકે રહેશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૭ થી ૦૧:૧૪ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૨:૧૯ થી ૦૩:૪૮ સુધી રહેશે. આજના દિન વિશેષ તરીકે કેળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૫૮થી૦૮:૨૫
લાભ ૧૨:૫૧થી૦૨:૧૯
અમૃત ૦૨:૧૯થી૦૩.૪૭
શુભ ૦૫:૧૬થી૦૬:૪૪

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૪૪થી૦૮:૧૬

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • વેપારમાં મહેનત કરવી પડશે.
  • બાગ બગીચામાં ફરવા જવાય.
  • સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેશો.
  • સુંદર વળાંક જીવનમાં આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
  • નોકરીમાં વાહન સુખ મળશે.
  • લોન લેવાના પ્રયાસો સફળ થશે.
  • કિંમતી વસ્તુની ચોરી થઈ શકે
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કાર્યક્ષેત્રમાં વિવાદ વધી શકે છે.
  • સમજદારીથી કામ કરો.
  • નવી વસ્તુઓ ની ખરીદી થાય.
  • ખાલી સમયમાં સપના જોવાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

  • કર્ક (ડ , હ) :-
  • સમજદારીપૂર્વક નિર્ણય લેવો.
  • ઉતાવળમાં તમારી બચતનું રોકાણ ન કરો.
  • સંતાનથી ફાયદો થાય.
  • નવા સંબંધ બંધાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમ થશે.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • વાહનનો ખરીદી થાય.
  • લક્ષ્મીજી નું આગમન થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઝઘડાખોર વર્તન ન કરો.
  • ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
  • પરસ્પર સુખ અને સહયોગ રહેશે.
  • બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

  • તુલા (ર , ત) :-
  • ભાઈ બહેન મદદ માગી શકે છે.
  • લોકોને તમારી વાણી ગમે.
  • તમારી ધીરજ જાળવી રાખો.
  • શરીરમાં થાક, શરદીની અસર જણાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃશ્વિક (ન, ય) :-
  • રાજકારણમાં તમારું કદ અને સ્થાન વધશે.
  • વેપાર ક્ષેત્રે નવા કરાર થશે.
  • રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે.
  • નાણાકીય વ્યવહારમાં ખાસ કાળજી રાખવી.
  • ઓફિસથી વહેલા ઘરે અવાય.
  • સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

  • મકર (ખ, જ) :-
  • માનસિક શાંતિ મળે.
  • કોઈ મહત્વની વાત જાણવા મળે.
  • પૈતૃક સંપત્તિમાં વધારો થશે.
  • ઉધાર આપેલા પૈસા પાછા મળશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • સંબંધોમાં સાચવવું.
  • તમને સારા સમાચાર મળશે.
  • આજનો દિવસ સારો રહેશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯