રાશીભવિષ્ય (Aaj Nu Rashifal)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા.05-06-2026, શુક્રવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ અધિક વદ પાંચમ તિથિ છે, જે સવારે 01:22 સુધી (જૂન-06) વિદ્યમાન રહેશે. આજની રાશિ મકર (ખ, જ) છે અને નક્ષત્ર શ્રાવણ (Aaj Nu Rashifal)સવારે 06:06 સુધી (જૂન-06) માન્ય છે. આજનો યોગ બ્રહ્મ છે, જે સવારે 05:42 સુધી વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ બપોરે 12:29 સુધી છે.
આજે પંચક નથી અને વિંછુડો પણ નથી.(Aaj Nu Rashifal)
સૂર્ય વૃષભ રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ) રહેશે.
સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત(Aaj Nu Rashifal) સાંજે 07:22 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 11:24 વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે 09:47 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:10 થી 01:03 સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે 10:57 થી બપોરે 12:37 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે ‘ઓમ વિષ્ણવે નમ:’ મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ છે. પાંચમ તિથિની સમાપ્તિ સવારે 01:22 વાગ્યે (જૂન-06) થશે.
તારીખ :- ૦૫-૦૬-૨૦૨૬, શુક્રવાર / જેઠ અધિક વદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા:
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૫ થી ૦૯:૧૫ |
| અમૃત | ૦૯:૧૫ થી ૧૦:૫૭ |
| શુભ | ૧૧:૫૭ થી ૦૨:૧૯ |
રાત્રીના ચોઘડિયા:
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૦ થી ૧૧:૧૯ |
રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 5 જૂન 2026, શુક્રવાર)
મેષ (અ, લ , ઈ) :-
ધ્યાન કામમાં ના પરોવાય.
મહત્વના કામમાં સંઘર્ષ થાય.
અચાનક નાણાકીય ફાયદો થાય.
ખોટું બોલવાનું ટાળો.
શુભ કલર – નારંગી
શુભ અંક – 4
વૃષભ (બ, વ, ઉ) :-
જાણો વૃષભ રાશિના (Zodiac) જાતકોનો દિવસ કેવો રહેશે.
કોઈની સાથે ખોટી દલીલો ન કરવી.
મનમાં ખોટી ચિંતા ન કરવી.
સમય તમને ઘણું બધું શીખવાડી જશે.
નવી ખરીદી માટે ઉત્તમ દિવસ છે.
શુભ કલર – લીલો
શુભ અંક – 5
મિથુન (ક, છ, ઘ) :-
આજે નાણાકીય વ્યવહાર ઓછો કરવો.
સારા અને સાચા માણસો જીવનમાં આવશે.
ખાસ મિત્ર તરફથી કોઈ મોટી માગણી થાય.
હાથમાં આવેલું કામ અચાનક અટકી પડે.
શુભ કલર – નારંગી
શુભ અંક – 8
કર્ક (ડ , હ) :-
અશક્ય કામને પણ મહેનતથી શક્ય કરશો.
વેપાર-ધંધામાં મોટા લાભ થાય.
ભૂતકાળમાં વિતાવેલી પળો યાદ આવશે.
સામાજિક વર્તુળમાં નવા મિત્રો બનશે.
શુભ કલર – પોપટી
શુભ અંક – 9
સિંહ (મ , ટ) :-
કોઈ નવી સ્પર્ધામાં ભાગ લેવાના યોગ બને.
ભૌતિક સુખ-સાધનો પાછળ ખર્ચમાં વધારો થાય.
પરિવાર સાથે સુખી જીવન ગાળવા મળે.
કાર્યક્ષેત્રે સફળતાથી અંદરથી ગર્વ અનુભવો.
શુભ કલર – ભૂરો
શુભ અંક – 2
કન્યા (પ , ઠ, ણ) :-
માનસિક રીતે ઉત્સાહ અને નિરાંત અનુભવાય.
વેપાર અને નોકરીમાં મોટો ધન લાભ થાય.
મનમાંથી બધી ચિંતાઓ દૂર કરવી.
જૂના મિત્રો તરફથી સારો ફાયદો થાય.
શુભ કલર – ગુલાબી
શુભ અંક – 9
તુલા (ર , ત) :-
કાર્યમાં મળેલી સફળતા ઘરમાં ખુશી લાવશે.
લાંબા સમયના પ્રયાસોમાં આજે સફળતા મળે.
સામાજિક કાર્યોને લીધે સમાજમાં વખાણ થાય.
સ્વાસ્થ્ય બાબતે થોડું ધ્યાન રાખવું.
શુભ કલર – પીળો
શુભ અંક – 2
વૃશ્ચિક (ન,ય) :-
સંતાનની પ્રગતિ જોઈને મનમાં ગર્વ અનુભવો.
મિત્રો કે સહકર્મચારીઓ સાથે બોલવામાં ધ્યાન રાખવું.
જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થવાય.
વાહન કે કોઈ સાધન ચલાવતા પૂરતું ધ્યાન રાખવું.
શુભ કલર – વાદળી
શુભ અંક – 4
ધન (ભ, ધ, ફ, ઢ) :-
મુશ્કેલ સમયમાં કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી મદદ મળે.
માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગથી ફાયદો થાય.
નોકરી કરતા જાતકોને નવી ઉત્તમ તકો મળે.
પરિવાર અને મિત્રો સાથે સંબંધો મજબૂત બને.
શુભ કલર – સોનેરી
શુભ અંક – 1
મકર (ખ, જ) :-
મનમાં સતત ધન અને બળ વધારવાના વિચારો આવે.
કાર્યક્ષેત્રે કોઈ નવા આયોજનબદ્ધ ફેરફાર થાય.
મિત્રો સાથે પ્રવાસ કે યાત્રાના યોગ બને.
મુશ્કેલીની સ્થિતિમાં અચાનક નવો રસ્તો મળી જાય.
શુભ કલર – કેસરી
શુભ અંક – 6
કુંભ (ગ, શ, સ, ષ) :-
ઘરમાં કોઈ નવી કિંમતી વસ્તુઓની ખરીદી થાય.
લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને સારો ફાયદો થાય.
લાંબા સમયથી અટકેલા (Aaj Nu Rashifal)ધાર્મિક કાર્યો પૂર્ણ થાય.
વેપારના વિકાસ માટે નવી યોજનાઓ(Aaj Nu Rashifal) બનશે.
શુભ કલર – રાતો
શુભ અંક – 7
મીન (દ, ચ, ઝ, થ) :-
મનને દુઃખી કરતો ભૂતકાળ આજે યાદ ન કરવો.
વિદેશની કંપનીઓ કે વિદેશ વ્યાપારથી મોટો લાભ થાય.
વડીલોની યોગ્ય સલાહ લઈને જ નવું કાર્ય કરવું.
સામાજિક સ્તરે તમારું(Aaj Nu Rashifal) માન-સન્માન વધશે.
શુભ કલર – સફેદ
શુભ અંક – 6
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનું લગ્નજીવન મુશ્કેલીમાં જણાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોનું ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ ગોળ ખાઈને બહાર નીકળવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…












