Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને કોઇ વ્યક્તિ સાથે લડાઇ થવાની સંભાવના છે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૮-૧૦-૨૦૨૬, બુધવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 28 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૮-૧૦-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ ત્રીજ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ વૃષભ (બ, વ, ઉ ) રાશિ છે. કૃતિકા  નક્ષત્ર (બપોરે ૦૧:૨૮ સુધી.) છે. આજનો યોગ વ્યતિપાત  (સવારે ૦૭:૨૦ સુધી.) વિદ્યમાન રહેશે અને  વણિજ  કરણ બપોરે ૦૨:૩૫ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશિ  માં (રાત્રે ૦૯:૦૭ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ, વ, ઉ )   રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૪૩ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૧૦ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૭:૪૫ પી.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૮:૫૧ એ.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૨૩ થી ૦૧:૫૦ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

લાલ કપડાનું દાન કરવું.

ત્રીજની સમાપ્તિ:   સવારે ૦૧:૦૭ સુધી. ઓકટો-૨૯

તારીખ   :-  ૨૮-૧૦-૨૦૨૬, બુધવાર/ આસો વદ ત્રીજના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૪૩ થી ૦૮:૦૭
અમૃત ૦૮:૦૭ થી ૦૯:૩૧
શુભ ૧૦:૫૮ થી ૧૨.૨૪
લાભ ૦૪:૪૦ થી ૦૬:૦૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૦ થી ૦૯:૧૩
અમૃત ૦૯:૧૩ થી ૧૦:૪૮

Aaj Nu Rashifal : 28 October 2026, Wednesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ધ્યાન કરવાથી ફાયદો જણાય.

મિત્રો મદદરૂપ થાય.

આજે નવી નોકરી મળવાથી મન પ્રસન્ન રહેશે.

કામમાં લાપરવાહી ના રાખો.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સપના સાકાર થાય.

ભવિષ્ય માટે નવું કાર્ય થાય.

કોઇ વ્યક્તિ સાથે લડાઇ થવાની સંભાવના છે.

કોઇની સલાહથી રોકાણ કરવાનું ટાળો.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૭

 Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

ઘણી મુશ્કેલી દૂર થાય.

તમારા માટે સમય મળે.

બજેટ બનાવીને રાખો.

તમારાં ખર્ચને સીમિત કરી શકશો.

શુભ કલર – ભગવો

શુભ નંબર –  ૧

કર્ક (ડ, હ) :-

દિવસ યાદગાર બને.

જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.

કેટલાંક અનાવશ્યક ખર્ચથી પરેશાની રહેશે.

લાંબા સમયથી ચાલી રહેલો તણાવ આજે દૂર થાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-

ધરેલ કાર્ય પૂર્ણ થાય.

તમારી મહેનત રંગ લાવે.

ભેટ કે સન્માન વધશે.

રચનાત્મક પ્રયાસો ફળ આપશે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૩

કન્યા (પ, ઠ, ણ) :-

આવકના નવા સ્ત્રોત ઉભા થાય.

વેપાર – ધંધામાં લાભ થાય.

વ્યવસાયિક પ્રયાસો ફળદાયી રહેશે.

સંબંધોમાં મધુરતા રહેશે.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-

વેપારમાં નફો મળે.

નવા અનુભવ થાય.

ઘરના કામમાં વ્યસ્ત રહી શકો છો.

કરેલા પ્રયત્નો સાર્થક થશે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-

ધાર્મિક કાર્યમાં ધન વપરાય.

હાસ્યમાં દિવસ પસાર થાય.

કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

માન-સન્માન વધશે.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

નવી જવાબદારી મળે.

ભાગદોડમાં આખો દિવસ જાય.

ઘરની વસ્તુઓમાં વધારો થશે.

સંતાનોની જવાબદારીઓ પૂરી થશે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૩

મકર (ખ, જ) :-

બોલવા પર કાબૂ રાખવો.

પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.

રચનાત્મક પ્રયાસો ફળ આપશે.

નાણાકીય પાસું મજબૂત રહેશે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

નવી ખરીદીના યોગ પ્રબળ બને.

પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.

સામાજિક કાર્યોમાં રસ લેશે.

પારિવારિક જીવન સુખમય રહેશે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ):-

મિત્ર સાથેનું કોઈ કાર્ય પૂર્ણ થાય.

દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.

આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે.

રચનાત્મક પ્રયાસો ફળ આપશે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

આજની રાશિ વૃષભ (બ, વ, ઉ ) રાશિ છે. કૃતિકા  નક્ષત્ર (બપોરે ૦૧:૨૮ સુધી.) છે. આજનો યોગ વ્યતિપાત  (સવારે ૦૭:૨૦ સુધી.) વિદ્યમાન રહેશે અને  વણિજ  કરણ બપોરે ૦૨:૩૫ સુધી વિદ્યમાન રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: