Banaskantha News: અમીરગઢ અકસ્માત (Amirgadh accident)ની ગમખ્વાર ઘટનામાં કાર અને ગેસ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના અમીરગઢ નજીક બનેલા આ બનાવમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે.
અમીરગઢ નજીક અકસ્માત (accident)
બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ નજીક કાર અને ગેસ ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ ગેસ ટેન્કર અકસ્માત (gas tanker accident)ની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત (death at spot) નીપજ્યું છે. અકસ્માતની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટ્યાં હતાં. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે. અમીરગઢ તાલુકામાં અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.
આ પણ વાંચો:બનાસકાંઠામાં 4 વર્ષના બાળકના અપહરણથી ખુલ્યું બાળ તસ્કરીનું નેટવર્ક
આ પણ વાંચો:બનાસકાંઠા કોંગ્રેસમાં કકળાટ વધ્યો: ગુલાબસિંહે ‘સોદાબાજી’ના આક્ષેપો કર્યા, ભાજપે કહ્યું- કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ
આ પણ વાંચો:બનાસકાંઠામાં તાંત્રિકવિધિના બહાને ધર્મપરિવર્તનનો આક્ષેપ, 4 સામે ફરિયાદ; એક આરોપીની અટકાયત
