Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ લાભ મળે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૭-૧૧-૨૦૨૬, શનિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 7 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૭-૧૧-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ તેરસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કન્યા   (પ, ઠ, ણ ) રાશિ છે. ચિત્રા  નક્ષત્ર (સવારે ૦૫:૫૩ સુધી. નવે-૦૮) છે. આજનો યોગ પ્રીતિ (સવારે ૦૩:૨૨ સુધી. નવે-૦૮) વિદ્યમાન રહેશે અને  વણિજ કરણ સવારે ૧૦:૪૫ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિ  માં (બપોરે ૦૫:૧૫, સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા   (પ, ઠ, ણ )  રહેશે.

સૂર્યોદય સવારે  ૦૬.૪૭ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૦:૦૦ એ.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે  ૦૪:૩૧ પી.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૯.૩૫ થી સવારે ૧૦.૫૯ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે કાળી ચૌદશ છે.

તેરસની સમાપ્તિ:  સવારે ૧૦:૪૮ સુધી

તારીખ   :-  ૦૭-૧૧-૨૦૨૬, શનિવાર / આસો વદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૧ થી ૦૯:૩૫
લાભ ૦૧:૪૫ થી ૦૩:૧૦
અમૃત ૦૩:૧૦ થી ૦૪.૩૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૫:૫૮ થી ૦૭:૩૪
શુભ ૦૯:૧૦ થી ૧૦:૪૭
અમૃત ૧૦:૪૭ થી ૧૨:૨૩

Aaj Nu Rashifal : 7 November 2026, Saturday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ધ્યાન કરવાથી ફાયદો જણાય.

પગની સમસ્યા રહે.

મિત્રો મદદરૂપ થાય.

ધન ખર્ચ થાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સગા સબંધીથી આર્થિક લાભ થાય.

પ્રેમમાં વધારો જોવા મળે.

સપના સાકાર થાય.

ભવિષ્ય માટે નવું કાર્ય થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

ઘણી મુશ્કેલી દૂર થાય.

અહંકારને દબાવતા શીખો.

તમારા માટે સમય મળે.

ભવિષ્યની યોજના બને.

શુભ કલર – ભગવો

શુભ નંબર –  ૧

 

કર્ક (ડ, હ) :-

આર્થિક સ્થિતિમાં સુધારો થાય.

ચા-કોફી પી ને મૂડમાં આવો.

જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.

ફરવા જવાનું મન થાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal : 

સિંહ (મ, ટ) :-

માનસિક સ્થિતિ સારી બને.

કાર્ય ઝડપથી થાય.

કોઈ અચાનક લાભ મળે.

તમારી મહેનત રંગ લાવે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૩

કન્યા (પ, ઠ, ણ) :-

બાળકો સાથે દિવસ આનંદમાં જાય.

કોઈ મહત્વની વાત આગળ વધે.

આવકના નવા સ્ત્રોત ઉભા થાય.

કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal : 

તુલા (ર, ત) :-

નવા અનુભવ થાય.

બલીનો બકરો ન બનો.

પ્રવાસના યોગ બને.

ગેરસમજણ ઉભી ન થાય તેનું ધ્યાન રાખો.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-

દિવસ સારો જાય.

ધાર્મિક કાર્યમાં ધન વપરાય.

હાસ્યમાં દિવસ પસાર થાય.

વેપાર આસમાને પહોચે.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

લોકો તમારો ઉપયોગ કરે.

નવી જવાબદારી મળે.

કામ સમયસર પૂર્ણ થાય.

બેદરકારી રાખવી નહિ.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૩

મકર (ખ, જ) :-

મિત્ર તરફથી લાભ થાય.

ઘણી બધી મુશ્કેલી દૂર થાય.

બોલવા પર કાબૂ રાખવો.

પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

ઉર્જાનું સ્તર ઉચું રહે.

નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.

નવી ખરીદીના યોગ પ્રબળ બને.

પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ):-

વધારે ભૂખ લાગે.

મિત્ર સાથેનું કોઈ કાર્ય પૂર્ણ થાય.

સમય સાથે બધું સારું થાય.

દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

આજની રાશિ કન્યા   (પ, ઠ, ણ ) રાશિ છે. ચિત્રા  નક્ષત્ર (સવારે ૦૫:૫૩ સુધી. નવે-૦૮) છે. આજનો યોગ પ્રીતિ (સવારે ૦૩:૨૨ સુધી. નવે-૦૮) વિદ્યમાન રહેશે અને  વણિજ કરણ સવારે ૧૦:૪૫ સુધી વિદ્યમાન રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: