Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૮-૧૧-૨૦૨૬,રવિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 8 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૮-૧૧-૨૦૨૬,રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ ચૌદસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ તુલા  (ર, ત) રાશિ છે. સ્વાતિ નક્ષત્ર (સવારે૦૭:૨૫સુધી. નવે-૦૯) છે. આજનો યોગ આયુષ્યમાન (સવારે ૦૨:૫૭ સુધી. નવે-૦૯) વિદ્યમાન રહેશે અને  શકુની કરણ સવારે ૧૧:૨૭સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં (બપોરે ૦૫:૧૫ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર, ત)  રહેશે.

સૂર્યોદય સવારે  ૦૬.૪૮ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૮ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૫.૪૫ એ.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૫:૦૭ પી.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૪.૩૪ થી ૦૬.૦૦ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે દિવાળી છે. 

ચૌદસની સમાપ્તિ : સવારે ૧૧:૨૭સુધી.

તારીખ:-૦૮-૧૧-૨૦૨૬, રવિવાર /આસો વદ ચૌદસના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૫ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦થી ૧૨:૨૪
શુભ ૦૧:૪૫થી ૦૩.૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૦૦થી ૦૭:૩૫
અમૃત ૦૭:૩૫ થી ૦૯:૧૦

Aaj Nu Rashifal : 8 November 2026, Sunday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

વિશ્વાસઘાત થવાની શક્યતા છે.

નિર્ણય લેતા પહેલા વિચારવું.

અણધાર્યો ફાયદો થાય.

નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૬

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સમયનો સારો ઉપયોગ થાય.

તમારું સ્વાસ્થ ખીલી ઉઠશે.

ખાટું-મીઠું ખાવાનું મન થાય.

ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

ધન લાભ થાય.

વર્તન વાણીમાં સંભાળવું પડે.

પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે.

દિવસ આનંદમય જાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

કર્ક (ડ, હ) :-

સાંજ પછી મન પ્રફ્ફુલિત રહે.

પ્રેમનો વરસાદ વરસે.

નવી તક ઉભી થાય.

શોપિંગ કરવાનું મન થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-

જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.

કોઈ મોટી યોજના બને.

કોઈ સારું કાર્ય થાય.

જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૧

કન્યા (પ, ઠ, ણ) :-

કામનું દબાણ રહે.

મુડી રોકતા પહેલા વિચારવું.

દિવસ આખો વ્યસ્ત રહે.

નાના ભાઈ – બહેનથી લાભ થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૩

Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-

સાંજ પછી આર્થિક લાભ થાય.

નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધે.

દિવસ આનંદમય જાય.

નવી ભેટ મળી શકે છે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :-

શરીરમાં નાનો મોટો દુખાવો થાય.

ભૂતકાળની યાદો તાજી થાય.

પત્નીથી સાચવવું.

મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

માનસિક શાંતિ મળે.

ભાગીદારીમાં નવું સાહસ કરી શકો.

જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.

અચાનક લોટરી લાગે.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-

નવી નોકરી કે ધંધાની તક મળે.

દિવસ આનંદમય પસાર થાય.

વડીલોનું ધ્યાન રાખવું.

આસપાસના લોકોથી સાચવવું.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

મૂડી રોકાણની નવી તક ઉભી થાય.

કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.

દિલની વાતો શેર થાય.

અજાણ્ય પર વિશ્વાસ ન કરવો.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ):-

આર્થિક તંગી જણાય.

ઉર્જાનું સ્તર ઊંચું રહે.

પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે.

પરિવાર સાથે દિવસ આનંદમય જાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૩

આજની રાશિ તુલા  (ર, ત) રાશિ છે. સ્વાતિ નક્ષત્ર (સવારે૦૭:૨૫સુધી. નવે-૦૯) છે. આજનો યોગ આયુષ્યમાન (સવારે ૦૨:૫૭ સુધી. નવે-૦૯) વિદ્યમાન રહેશે અને  શકુની કરણ સવારે ૧૧:૨૭સુધી વિદ્યમાન રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: