Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ દર મહિને આટલા રૂપીયા મળે છે હસીન જહાંને, બેંક સ્ટેટમેંટ વાયરલ

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પોતાના પારિવારિક સંબધોના લીધે હાલત તો ખુબ જ ચર્ચામાં છે.  મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. સામે મોહમ્મદ શમીએ પણ ઘણા આરોપો લગાવ્યા છે. ત્યારે હવે એક નવો ખુલાસો સામે આવ્યો છે. મહોમ્મદ શમીએ હસીન જહાં દ્વારા બેંક એકાઉન્ટ બ્લોક કરવાના આરોપ પર પોતાનો પક્ષ મુકતા […]

March 22, 2018Nirmal Acharya
Sports

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પોતાના પારિવારિક સંબધોના લીધે હાલત તો ખુબ જ ચર્ચામાં છે.  મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. સામે મોહમ્મદ શમીએ પણ ઘણા આરોપો લગાવ્યા છે. ત્યારે હવે એક નવો ખુલાસો સામે આવ્યો છે.

મહોમ્મદ શમીએ હસીન જહાં દ્વારા બેંક એકાઉન્ટ બ્લોક કરવાના આરોપ પર પોતાનો પક્ષ મુકતા કહ્યું કે હસીને હાલમાં જ એક લાખ રૂપિયા નીકળ્યા અને બીજીવાર ચેક કેશ નહિ થવા દીધો, જયારે ઘરના ખર્ચ માટે 1 લાખ રૂપિયા દર મહીના માટે કાફી છે.

હાલમાં એક મીડિયાના રીપોર્ટ પ્રમાણે હસીન જહાં મોહમ્મદ શમીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી હતી. ઉલ્લેખનીય છે કે બેંકના લેણદેણ પર રોક લગાવી દીધી હતી.

શમીએ કહ્યું હું કે જયારે હું વિદેશમાં ગયો હતો ત્યારે હસીને જહાંએ મને ફોન કરીને કહ્યું હતું કે બેટીના વીમા માટે મને 15 લાખ રૂપિયાની જરૂરત છે, ત્યારે મેં કહ્યું કે સારું લઇ લેજે પૈસા અને વીમો કરાઈ દેજે.

શમીએ વધુમાં જણાવ્યું હતું કે, જયારે હું વિદેશથી પરત આવ્યો ત્યારે મે વીમાના કાગળ જોયા પછી મારા તો હોશ જ ઉડી ગયા. હસીને બેટીનું નામ લઈને 5 લાખ રૂપિયાનો વીમો બેટીનો કરાયો જયારે 10 લાખ રૂપિયાનો પોતાના નામે વીમો કરાવી નાખ્યો હતો.

આ સિવાય શમીએ પહેલા પણ તેની પત્ની પર ઘણા મોટા આરોપો લગાવ્યા છે. શમીએ કહ્યું કે, હસીન જહાંએ મારી સાથે લગ્ન કર્યા તે પહેલા પણ કોઈ બીજા સાથે લગ્ન કર્યા હતા અને તેમને બાળકો પણ છે તે વાતને છુપાવી હતી. મને આ વાતની ખબર પછીથી પડવાની શરુ થઈ. એક ટીવી ઈન્ટરવ્યૂમાં શમીએ કહ્યું કે, પહેલા હસીન જહાંએ કહ્યું હતું કે આ તેમની બહેન (કઝીન)ની છોકરીઓ છે. એટલે સુધી કે મારા મિત્રો અને પરિવારમાં પણ આજ જાણકારી આપી હતી. શમીએ વધુમાં કહ્યું કે, આ બધી જાણકારી પછી પણ હું હસીન જહાંને પ્યાર કરતો હતો અને તેમનો બધો જ ખર્ચ હું ઉઠ્વતો રહ્યો.

Post navigation

સલમાન ખાને ફિલ્મ ‘રેસ-3’નું ચોથું પોસ્ટર કર્યું શેર
૯ વર્ષના આ બાળકે ૧ મિનિટમાં ૧૦૮૦ વાર આવું કરીને બનાવ્યો ગીનીઝમાં રેકોર્ડ

More Posts

Retirement/ ઝિમ્બાબ્વેનાં આ દિગ્ગજ ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખતમ, અંતિમ મેચમાં મળી હાર

September 14, 2021September 14, 2021hardik shah

Not Set/ કિદામ્બી શ્રીકાંત સહિત 6 ખેલાડી કોરોના સંક્રિમત,ઓપન ટુર્નામેન્ટમાંથી બહાર

January 13, 2022mustak malik

T20WC2024/ વિન્ડીઝને પાપુઆ-ન્યુગિનીને હરાવતા પરસેવો છૂટ્યો, માંડ-માંડ જીત્યું

June 2, 2024June 2, 2024jani

Not Set/ BCCIનાં પ્રમુખ સૌરવ ગાંગુલી પર કરાઇ બીજી એન્જીયોપ્લાસ્ટી, બે સ્ટેન્ટ મૂકાયા

January 28, 2021Bhavesh Vyas

India Vs New Zealand Test/ ન્યૂઝીલેન્ડ સામેની ઐતિહાસિક હારમાં ખરાબ શોટ સિલેકશન મુખ્ય કારણ

November 3, 2024jani

IPL 2022/ દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 21 રને હરાવ્યું,ખલીલ અહેમદે લીધી 3 વિકેટ

May 5, 2022garima rao

IPL 2023/ લખનૌએ દિલ્હીને 50 રનથી હરાવ્યું, માર્ક વૂડે લીધી પાંચ વિકેટ

April 1, 2023garima rao
પેરાલિમ્પિક ઓલિમ્પિક

Not Set/ ટોક્યો પેરાલિમ્પિક્સ 24 ઓગસ્ટે થશે શરુ, દર્શકો પર રહેશે પ્રતિબંધ

August 17, 2021padma prajay

IPL 2025/ GT vs SRH: ગુજરાત અને હૈદરાબાદની મેચમાં બન્યો અદભુત રેકોર્ડ! ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું

May 3, 2025May 3, 2025Komal Patel

Not Set/ સ્પોર્ટ્સ/ આજે દિલ્હીમાં રમાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરીઝની પહેલી ટી-20 મેચ

November 3, 2019November 3, 2019hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy