Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ દર મહિને આટલા રૂપીયા મળે છે હસીન જહાંને, બેંક સ્ટેટમેંટ વાયરલ

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પોતાના પારિવારિક સંબધોના લીધે હાલત તો ખુબ જ ચર્ચામાં છે.  મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. સામે મોહમ્મદ શમીએ પણ ઘણા આરોપો લગાવ્યા છે. ત્યારે હવે એક નવો ખુલાસો સામે આવ્યો છે. મહોમ્મદ શમીએ હસીન જહાં દ્વારા બેંક એકાઉન્ટ બ્લોક કરવાના આરોપ પર પોતાનો પક્ષ મુકતા […]

March 22, 2018Nirmal Acharya
Sports

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પોતાના પારિવારિક સંબધોના લીધે હાલત તો ખુબ જ ચર્ચામાં છે.  મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. સામે મોહમ્મદ શમીએ પણ ઘણા આરોપો લગાવ્યા છે. ત્યારે હવે એક નવો ખુલાસો સામે આવ્યો છે.

મહોમ્મદ શમીએ હસીન જહાં દ્વારા બેંક એકાઉન્ટ બ્લોક કરવાના આરોપ પર પોતાનો પક્ષ મુકતા કહ્યું કે હસીને હાલમાં જ એક લાખ રૂપિયા નીકળ્યા અને બીજીવાર ચેક કેશ નહિ થવા દીધો, જયારે ઘરના ખર્ચ માટે 1 લાખ રૂપિયા દર મહીના માટે કાફી છે.

હાલમાં એક મીડિયાના રીપોર્ટ પ્રમાણે હસીન જહાં મોહમ્મદ શમીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી હતી. ઉલ્લેખનીય છે કે બેંકના લેણદેણ પર રોક લગાવી દીધી હતી.

શમીએ કહ્યું હું કે જયારે હું વિદેશમાં ગયો હતો ત્યારે હસીને જહાંએ મને ફોન કરીને કહ્યું હતું કે બેટીના વીમા માટે મને 15 લાખ રૂપિયાની જરૂરત છે, ત્યારે મેં કહ્યું કે સારું લઇ લેજે પૈસા અને વીમો કરાઈ દેજે.

શમીએ વધુમાં જણાવ્યું હતું કે, જયારે હું વિદેશથી પરત આવ્યો ત્યારે મે વીમાના કાગળ જોયા પછી મારા તો હોશ જ ઉડી ગયા. હસીને બેટીનું નામ લઈને 5 લાખ રૂપિયાનો વીમો બેટીનો કરાયો જયારે 10 લાખ રૂપિયાનો પોતાના નામે વીમો કરાવી નાખ્યો હતો.

આ સિવાય શમીએ પહેલા પણ તેની પત્ની પર ઘણા મોટા આરોપો લગાવ્યા છે. શમીએ કહ્યું કે, હસીન જહાંએ મારી સાથે લગ્ન કર્યા તે પહેલા પણ કોઈ બીજા સાથે લગ્ન કર્યા હતા અને તેમને બાળકો પણ છે તે વાતને છુપાવી હતી. મને આ વાતની ખબર પછીથી પડવાની શરુ થઈ. એક ટીવી ઈન્ટરવ્યૂમાં શમીએ કહ્યું કે, પહેલા હસીન જહાંએ કહ્યું હતું કે આ તેમની બહેન (કઝીન)ની છોકરીઓ છે. એટલે સુધી કે મારા મિત્રો અને પરિવારમાં પણ આજ જાણકારી આપી હતી. શમીએ વધુમાં કહ્યું કે, આ બધી જાણકારી પછી પણ હું હસીન જહાંને પ્યાર કરતો હતો અને તેમનો બધો જ ખર્ચ હું ઉઠ્વતો રહ્યો.

Post navigation

સલમાન ખાને ફિલ્મ ‘રેસ-3’નું ચોથું પોસ્ટર કર્યું શેર
૯ વર્ષના આ બાળકે ૧ મિનિટમાં ૧૦૮૦ વાર આવું કરીને બનાવ્યો ગીનીઝમાં રેકોર્ડ

More Posts

Messi Love story/ જાણો વર્લ્ડ ચેમ્પિયન લિયોનેલ મેસીની લવ સ્ટોરી

December 19, 2022jani
અદિતિ અશોક

Tokyo Olympic/ PM મોદીએ અદિતિ અશોકને પાઠવી સારા ભવિષ્યની શુભેચ્છા, કહ્યું – તમે સારું રમ્યા

August 7, 2021August 7, 2021Maya Sindhav

sports news/ ક્રિકેટ ચાહકો માટે રાહતના સમાચાર : જસપ્રીત બુમરાહનું પુનરાગમન કન્ફર્મ, ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ટીમનો ભાગ બનશે

July 21, 2025Nikunj Patel

Followers/ ઇન્સ્ટાગ્રામ પર 200 મિલિયન ફોલોઅર્સ સાથે વિરાટ કોહલી વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો,જાણો

June 7, 2022June 7, 2022mustak malik

Not Set/ સચિન તેંડુલકરને હોસ્પિટલમાંથી અપાઈ રજા

April 8, 2021Hemangi jani

Kane Williamson/ ટેસ્ટ સીરિઝ પહેલા આ દિગ્ગજ બેટ્સમેનના ઘરે ગુંજી કિલકારીઓ

February 28, 2024February 28, 2024Mansi Panara

IND vs ENG/ ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ માટે ટીમ જાહેર, કોહલી-ઐયર શ્રેણીમાંથી બહાર; આકાશ દીપને મળી તક 

February 10, 2024Mansi Panara

Paris Paralympics 2024/ મનીષ નરવાલે ભારતને અપાવ્યો ચોથો મેડલ, 10 મીટર એર પિસ્તોલમાં સિલ્વર મેડલ જીત્યો

August 30, 2024August 30, 2024Maya Sindhav

FIDE World Cup Chess Tournament/ ભારતનો પ્રજ્ઞાનંદ ઇતિહાસ રચવામાં ચૂકી ગયો, ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસને હરાવ્યો

August 24, 2023Maya Sindhav
Asia Cup Rising Stars: ભારત-UAE મેચ ક્યારે? સવારે 11:30 વાગ્યે થશે શરૂઆત

Sport news/ ભારત-UAE વચ્ચે 24 નવેમ્બરે મુકાબલો, સવારે 11:30 વાગ્યે શરૂ થશે મેચ

November 23, 2026November 23, 2026Vidhi Rajput
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy