Not Set/ નોટબંધીને બે વર્ષ પુર્ણ થતા કોંગ્રેસ દ્વારા યોજાયો વિરોધ પ્રદર્શન

અમદાવાદ, નોટબંધીને બે વર્ષ પુર્ણ થતા તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજ્ય વ્યાપી વિરોધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેને લઈને અમદાવાદના ઈન્કમટેક્ષ સર્કલ પાસે અમદાવાદ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા શહેર પ્રમુખ શશીકાંત પટેલ હાજર રહ્યા હતા. કોંગ્રેસે ધરણા કાર્યક્રમમાં મોદી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના આ […]

Ahmedabad Top Stories Gujarat Videos
mantavya 1 110 નોટબંધીને બે વર્ષ પુર્ણ થતા કોંગ્રેસ દ્વારા યોજાયો વિરોધ પ્રદર્શન

અમદાવાદ,

નોટબંધીને બે વર્ષ પુર્ણ થતા તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજ્ય વ્યાપી વિરોધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેને લઈને અમદાવાદના ઈન્કમટેક્ષ સર્કલ પાસે અમદાવાદ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા શહેર પ્રમુખ શશીકાંત પટેલ હાજર રહ્યા હતા. કોંગ્રેસે ધરણા કાર્યક્રમમાં મોદી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને એનએસયુઆઈના કાર્યકરો જોડાયા હતા અને કાર્યકરો દ્વારા રસ્તા રોકવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.