Ahmedabad/ લ્યો બોલો! ચોરોએ ખરી કરી, શબવાહિની જ ચોરી ગયા

પ્રહલાદનગર ફાયર સ્ટેશનેથી ચોરીની આશંકા, 3 અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરાયા મુદ્દે તપાસ

Ahmedabad Gujarat
chori.JPG1 લ્યો બોલો! ચોરોએ ખરી કરી, શબવાહિની જ ચોરી ગયા

અમદાવાદમાં  વાહન  ચોરી બાદ  હવે  તસ્કરોએ  એમ્બ્યુલન્સને પણ  ચોરી  કરી  હોવાનો  નવો  કિસ્સો  સામે  આવ્યો છે. ત્યારે  પ્રહલાદ  નગર  ફાયર  સ્ટેશન માં  રહેલી  શબ  વાહીની  ચોરી થઈ  હોવાની  આશંકા  પોલીસ  વ્યક્ત  કરી  રહી  છે. ત્યારે  ગત  રાત્રિના  સુમારે  3 અજાણ્યા શખ્સો ચોરી  કરી  લઈ ગયા  હોવાની  આશંકા  સામે  આવી રહી  છે.

UP / સોમનાથ ભારતી પર ફેંકવામાં આવી શાહી, ગુસ્સામાં બોલ્યા –…

ambulance chori લ્યો બોલો! ચોરોએ ખરી કરી, શબવાહિની જ ચોરી ગયા

અમદાવાદ શહેરમાં  હવે  ચોરો  વાહન  ચોરી બાદ  શબ  વાહીની ની પણ  ચોરી  કરી  હોવાનો  બનાવ  પ્રકાશમાં  આવ્યો છે. જેમાં  પ્રહલાદનગર  ફાયર સ્ટેશનથી  રાત્રિના  સુમારે  અજાણ્યા  3 ત્યારે  લોકોને તકલીફ  ન પડે તે માટે  પૂર્વ  મેયર  દ્વારા  તેમના બજેટમાંથી રૂપિયા 17 લાખના  ખર્ચે શબવાહીનીની  ફાળવણી  કરવામાં  આવી  હતી.  ત્યારે  શબવાહીની  ચોરી  થતાં પોલીસે  cctv  ફૂટેજના  આધારે શબ વાહીની ને  શોધવાની  તજવીજ  હાથ  ધરી  છે.

Bollywood / ભારતીય ટીમના કેપ્ટન કોહલી બન્યા પિતા, અનુષ્કાએ આપ્યો દીકરીને…

chori.JPG1 લ્યો બોલો! ચોરોએ ખરી કરી, શબવાહિની જ ચોરી ગયા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો