Not Set/ સુરત જવેલર્સની દુકાનમાં ચોરી, તસ્કરો થયા સીસીટીવી કેમેરામાં કેદ

સુરત, સુરતના સચિન વિસ્તારમાં આવેલી જવેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. દુકાનમાંથી ચાંદી અને રોકડા રૂપિયા મળી 20 હજારની ચોરી કરી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ તોબડતોબ ઘટનાસ્થળ દોડી આવી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Surat Trending Videos

સુરત,

સુરતના સચિન વિસ્તારમાં આવેલી જવેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. દુકાનમાંથી ચાંદી અને રોકડા રૂપિયા મળી 20 હજારની ચોરી કરી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ તોબડતોબ ઘટનાસ્થળ દોડી આવી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.