Not Set/ બંધારણીય રીતે ચૂંટણી લડવી મારો અધિકાર – મંતવ્યમાં હાર્દિકનો હૂંકાર

અમદાવાદ, લોકસભા ચૂંટણી નજીક આવતી જાય છે. ગુજરાતમાં નવા રાજકીય સમીકરણ પણ રચાતાં જાય છે. ત્યારે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીમાં ઝૂકાવશે, ક્યાંથી ઝૂકાવશે, કયા પક્ષમાંથી ઝૂકાવશે અને ચૂંટણીમાં જીત્યા બાદ શું કરશે. એ અંગે મંતવ્ય ન્યૂઝ ચેનલે હાર્દિક પટેલ સાથે સીધી વતા કરી. હાર્દિક પટેલે ચૂંટણી લડવા માટે સ્પષ્ટ ઉચ્ચાર કર્યા છે. જો કે ક્યાંથી […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
mantavya 218 બંધારણીય રીતે ચૂંટણી લડવી મારો અધિકાર – મંતવ્યમાં હાર્દિકનો હૂંકાર

અમદાવાદ,

લોકસભા ચૂંટણી નજીક આવતી જાય છે. ગુજરાતમાં નવા રાજકીય સમીકરણ પણ રચાતાં જાય છે. ત્યારે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીમાં ઝૂકાવશે, ક્યાંથી ઝૂકાવશે, કયા પક્ષમાંથી ઝૂકાવશે અને ચૂંટણીમાં જીત્યા બાદ શું કરશે. એ અંગે મંતવ્ય ન્યૂઝ ચેનલે હાર્દિક પટેલ સાથે સીધી વતા કરી. હાર્દિક પટેલે ચૂંટણી લડવા માટે સ્પષ્ટ ઉચ્ચાર કર્યા છે. જો કે ક્યાંથી અને કયા પક્ષમાંથી એ અંગે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું. જુઓ આ વિશેષ અહેવાલ.