Not Set/ અમિતશાહ નો આજ નો ગુજરાત કાર્યક્રમ રદ

અમદાવાદ, હવે તારીખ 5 એપ્રિલના રોજ આવશે ગુજરાત 5 તારીખે સાંજે આવશે અમદાવાદ અમિતશાહ આજે સાંજે આવવાના હતા અમદાવાદ ચૂંટણી પ્રચાર માટે આસામ પ્રવાસે હોવાથી કાર્યક્રમ રદ 5 તારીખ પછી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર આયોજનમાં અમિતશાહ રહેશે વ્યસ્ત.

Ahmedabad

અમદાવાદ,

હવે તારીખ 5 એપ્રિલના રોજ આવશે ગુજરાત

5 તારીખે સાંજે આવશે અમદાવાદ

અમિતશાહ આજે સાંજે આવવાના હતા અમદાવાદ

ચૂંટણી પ્રચાર માટે આસામ પ્રવાસે હોવાથી કાર્યક્રમ રદ

5 તારીખ પછી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર આયોજનમાં અમિતશાહ રહેશે વ્યસ્ત.