Gujarat/
અમરેલીના વડીયા ખાતે ચૂંટણીનો બહિષ્કાર, વડીયાના સારંગપુર ગામે ચૂંટણીનો બહિષ્કાર, સ્થા.સ્વ.ની ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનરો, વિકાસના કામોથી ગામ વંચિત રહેતા કર્યો બહિષ્કાર, ગામમાં આવવાનો રસ્તો નહીં બનાવાય ત્યાં બહિષ્કાર
