Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, કોંગ્રેસના 20 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ માટે મહત્વની, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા કરશે પ્રચાર, વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ કરશે ચૂંટણી પ્રચાર, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કરશે ચૂંટણી પ્રચાર, ભરત સિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા કરશે પ્રચાર, સિદ્ધાર્થ પટેલ સહિત શક્તિસિંહ ગોહિલ બનશે પ્રચારક, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો લઈને ઉતરશે ચૂંટણી મેદાનમાં શહેરી વિસ્તારમાં નવા ચહેરાઓ ઉતારશે મેદાનમાં

Breaking News