બદલી/ સાબરકાંઠા: 4 PSI બાદ 4 PI ની બદલી SPએ 3 દિવસ બાદ 4 PIની બદલીના હુકમ LIB PI એચ.બી.વાઘેલાને IUCAW નો ચાર્જ AHTU ના PI ને મહિલા પો. સ્ટે.ના PI નો ચાર્જ AHTU ના PI તરીકે જે.જી.ઓડ ની બદલી કરાઈ હિમતનગર એ ડીવીઝનમાં PI એસ.જે.પંડ્યા ખેડબ્રહ્મા CPI તરીકે જે.પી.ચૌધરીની નિમણુંક

Breaking News