Breaking News/ યુવરાજસિંહના સમર્થનમાં કરણી સેના કરણી સેના અગ્રણી જે.પી.જાડેજાનું નિવેદન ભરતીઓમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાનું કામ કરે યુવરાજસિંહનો અવાજ દબાવવા તેની ધરપકડ કરાવી કલેક્ટર, મામલતદારને આવેદન અપાશે 26 એપ્રિલે આવેદન આપવામાં આવશે

Breaking News