Jamnagar/ શહેરની જી.જી. હોસ્પિટલમાં ફરી એકવાર રખડતાં શ્વાનોનો વીડિયો વાયરલ

શહેરની જી.જી હોસ્પિટલમાં ફરી એકવાર શ્વાનો (Dogs) લોબીમાં રખડતાં હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. હોસ્પિટલની અંદર લોબીમાં ત્રણ – ચાર કૂતરાઓ રખડતા…

Top Stories Gujarat

Jamnagar News: શહેરની જી.જી હોસ્પિટલમાં ફરી એકવાર શ્વાનો (Dogs) લોબીમાં રખડતાં હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. હોસ્પિટલની અંદર લોબીમાં ત્રણ – ચાર કૂતરાઓ રખડતા જોવા મળ્યા છે. વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોસ્પિટલની સુરક્ષા (Security)અંગે સવાલો ઊભા થયા છે.

વીડિયોમાં ત્રણ થી ચાર શ્વાનો મસ્તી કરતા હોવાનું દેખાયું છે. પરંતુ સુરક્ષા કર્મીઓની આમાં ગેરહાજરી વર્તાઈ આવી છે. અને  હોસ્પિટલ તંત્રની બેદરકારી પણ છતી થઈ છે. આ પહેલાં આ હોસ્પિટલમાં રખડતાં પશુઓ પણ હોસ્પિટલની અંદર જોવા મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એમ.કે.ગાંધી અંગ્રેજી શાળામાં કરાઈ તાળાબંધી

આ પણ વાંચો:સુરતમાં 15 વર્ષના કિશોરે સગીરાને હવસનો શિકાર બનાવી

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ: આયારામ ગયારામની મોસમ ખીલી