New Charge/ ગુજરાતના ગૃહ વિભાગમાં નવા અધિક મુખ્ય સચિવ તરીકે એ.કે.રાજેશની નિમણૂક

IAS એ.કે.રાજેશની નિમણૂક કરવામાં આવી છે.

Top Stories Gujarat

Gujarat News: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવ (એડિશનલ ચીફ સેક્રેટરી) તરીકે 1989ની બેચના IAS એ.કે.રાજેશની નિમણૂક કરવામાં આવી છે. એ.કે.રાજેશ હાલમાં કૃષિ વિભાગનો હવાલો સંભાળતા હતા. ચૂંટણી પંચના આદેશ મુજબ IAS પંકજ જોષી પાસેથી વધારાનો હવાલો પરત લેવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘શક્તિ’વાળા નિવેદનથી રાજકારણ ગરમાયું

આ પણ વાંચો:જામનગરની નામચીન ગેંગની ગેરકાયદે પચાવી પાડેલી મિલકતો ધ્વસ્ત

આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી