In Navsari/ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવસારી જીલ્લામાં વાંસદા તાલુકામાં બારતાડ ગામની શાળામાં વિદ્યાર્થીઓને મજૂરીકામ કરાવતા હોવાનો વીડિયો સામે………

Gujarat

Navsari News: નવસારીના વાંસદામાં બાળમજૂરી કરતા બાળકોનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં મજૂરીકામનો વીડિયો વાયરલ થતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. બારતાડ ગામની શાળાની ઘટના સામે આવતા ચકચાર મચવા પામી છે.

નવસારી જીલ્લામાં વાંસદા તાલુકામાં બારતાડ ગામની જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત બારતાડ શાળામાં વિદ્યાર્થીઓને મજૂરીકામ કરાવતા હોવાનો વીડિયો સામે આવતા શાળા તંત્ર પર સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાને બદલે ગણવેશમાં મજૂરીકામ કરાવતું હોવાનું જોવા મળ્યું છે. બાળકોના શિક્ષણ પ્રત્યે બેદરકારી દાખવતું હોવાનું સામે આવતા શાળા સંચાલકો તેમજ શિક્ષણ અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હોવાની અટકળો થઈ રહી છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ YouTubeએ ભારતમાંથી 22 લાખથી વધુ વીડિયો હટાવ્યા, શું છે કારણ

આ પણ વાંચોઃ કોંગ્રેસ બેઠકમાં આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા

આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે