Road repairing/ અમદાવાદમાં બિલ્ડરોની ભાગીદારીનો ભોગ બનતી પ્રજા

મુખ્ય માર્ગ બ્લોક, લોકો વન વેમાં જવા મજબુર

Gujarat Gandhinagar

Ahmedabad News : અમદાવાદમાં સામાન્ય લોકો બિલ્ડરોની દાદગીરીનો ભોગ હનતા ત્રાસી ગયા છે. આ બનાવની વિગત મુજબ પ્રેમચંદ નગરની પાઠળના ભાગે આવેલો મુખ્ય માર્ગ બ્લોક કરી દેવામાં આવ્યો છે. જેને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવતા લોકો હવે વન વેમાં જવા માટે મજબુર બન્યા છે. જેને કારણે ટ્રાફિક સમસ્યા સાથે અકસ્માતના બનાવોની સંભાવના વધી જાય છે.

બીજીતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. રિડેવલપમેન્ટ સાઈટની કામગીરીને કારણે પ્રેમચંદનગરની પાછળના ભાગે આવેલો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે