Gujarat News/ ફિલ્મ પુષ્પા સ્ટાઈલમાં ખેરની ચોરી, 4 ઝડપાયા- 2 ફરાર

તાપીના સોનગઢમાં જંગલોમાં ખેરના વૃક્ષને કાપતા 4 ઝડપાયા, 2 આરોપી ફરાર થવામાં સફળ રહ્યા…

Gujarat Others

Gujarat News: સોનગઢના સાદડવેલ રેન્જમાં ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં ખેરના વૃક્ષોને ગેરકાયદે કાપવામાં આવી રહ્યા હતા. જેની બાતમી પોલીસ અને વનવિભાગને મળી હતી. જેથી વનવિભાગે પોલીસને સાથે રાખેલી દરોડા પાડ્યા હતા. જેમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી અને અન્ય 2 આરોપી ફરાર થવામાં સફળ થયા હતા. ફરાર થયેલા બે આરોપી મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

વનવિભાગે અનિલ ગામીત, વિનેશ ગામીત, લાલસીંગભાઇ ગામીત, મુન્નાભાઈ ગામીતની ધરપકડ કરી છે. જ્યારે પંકજભાઈ માવજી અને ગોવિંદભાઈ માવજીની શોધખોળ આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવે આવો ત્યારે અપહરણ થયેલી સગીરા અને આરોપીને લઈને આવજો કાં તમારા SP ને કહેજો કે કોર્ટમાં હાજર રહે ! મુન્દ્રા પોલીસને હાઇકોર્ટની ફરી ફટકાર

આ પણ વાંચો: રાજ્યમાં 4 સ્થળોએ હિટ એન્ડ રનની ઘટનામાં 3ના મોત, 2થી વધુ ઉજાગ્રસ્ત

આ પણ વાંચો: સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ, બે-કોમના ટોળા સામ-સામે, પોલીસે 17ની કરી ધરપકડ