કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 12 જાન્યુઆરી પોષ સુદ ચૌદસ રવિવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.12 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· સૂર્ય નારાયણને જળ અર્પિત કરો. ચૌદસની સમાપ્તિ : સવારે ૦૫:૦૨ સુધી. જાન્યુ-૧૩
- તારીખ :- ૧૨-૦૧-૨૦૨૫, રવિવાર / પોષ સુદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૫ થી ૧૧:૨૬ |
| અમૃત | ૧૧:૨૬ થી ૧૨:૪૭ |
| શુભ | ૦૨:૦૯ થી ૦૩.૩૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૧૨ થી ૦૭:૫૧ |
| અમૃત | ૦૭:૫૧ થી ૦૯:૩૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- દિવસ એનર્જી અને ઉત્સાહથી ભરેલો રહેશે.
- તમારા વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરી શકશો
- તમારા સંબંધો સારા અને મધુર બનશે.
- પ્રિયજનો સાથે સારો સમય પસાર કરો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઇપણ ક્ષેત્રોમાં સારા પરિણામો મળે.
- તમારા સહકર્મીઓ સાથે સંબંધ સારા રહે.
- કસરત અને પૂરતો આરામ કરો.
- વેપારમાં નવા વિચારો અપનાવી શકો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- નવા લોકો સાથે મુલાકાત ફાયદાકારક રહે.
- જૂના મતભેદને ઉકેલવાનો પ્રયત્ન કરો.
- માનસિક સ્વાસ્થનું ધ્યાન રાખવું.
- પરિવાર સાથે સ્પષ્ટ મુદ્દા સાથે વાતચીત કરી શકો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- આજનો દિવસ સકારાત્મક રહેશે.
- ધ્યાન અને યોગથી તણાવમાંથી છુટકારો મળે.
- પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાની તક મળશે.
- તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા થશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
- નાણાકીય બાબતોમાં સાવધાની રાખો.
- તમારા વિચાર અને વલણથીલોકો પ્રભાવિત થાય.
- તમારા લક્ષ પર ધ્યાન રાખો.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- મેડિટેશન કે યોગમાં થોડો સમય વિતાવો.
- તમારો આત્મવિશ્વાસ વધશે.
- નોકરીમાં અન્યના અભિપ્રાયને માન આપો.
- મહત્વકાંક્ષા પૂર્ણ કરવાની તક મળે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું
- મહત્વના કામમાં ધીરજ રાખવું.
- ઓફિસમાં સમજી વિચારીને નિર્ણય લો.
- તમારી ભાવનાને સંતુલિત રાખો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- સહકર્મીઓ સાથે મળીને કામ કરી શકો.
- થાક વધારે લાગી શકે.
- ભગવાનની ભક્તિ થાય.
- વિચારોમાં જાગૃતતા આવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મન હળવું થાય.
- અદભૂત શક્તિનો અનુભવ થાય.
- માનવતાની મહેક પ્રસરાવો.
- ધાર્મિક વાર્તા વંચાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- બહારનું ખાવું નહિ,
- માનસિક પરિશ્રમ રહે.
- બાળકોથી લાભ થાય.
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વડીલોના આર્શીવાદ લો.
- લગ્નજીવનમાં સંભાળવું.
- અત્તર લગાવીને ઘરેથી જવું.
- પૈસા વિચારીને વાપરો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- દાન-પુણ્ય થાય.
- ભાગ્યનો સાથ મળે.
- આકસ્મિક કામ આવી જાય.
- કોઈ જગ્યાએ વિવાદ થઇ શકે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:લગ્નની કંકોત્રી કેવી હોવી જોઈએ, જાણો વિશેષ નિયમો
આ પણ વાંચો:મહાકુંભ મેળામાં અનોખી બેંક બની આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે તેની વિશેષતાઓ
આ પણ વાંચો:
