Surat News/ સુરત : 2 એકાઉન્ટન્ટે કારખાનાના માલિક સાથે કરી ગદ્દારી

લીંબાયતમાં યશ વિવિંગના કારખાના માલિક સાથે આચરી ઠગાઇ

Top Stories Gujarat Surat Breaking News

Surat News : સુરતમાં બે એકાઉન્ટન્ટે કારખાનાના માલિક સાથે ગદ્દારી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં લીંબાયતમાં યશ વિવિંગના કારખાના માલિક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં બે એકાઉન્ટન્ટ દ્વારા કારખાનામાંથી 1.37 કરોડનું કાપડ બારોબાર વેચી મારવામાં આવ્યું હતું,

દરમિયાન માલિકે ઉઘરાણી કરતા એકાઉન્ટન્ટે ઝેરી દવા પી આપઘાતની ચીમકી આપી હતી. એટલું જ નહી આરોપીઓએ પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. કારખાનાન માલિક પાસે એક એકાઉન્ટન્ટ 17 વર્ષથી તો બીજો 9 વર્ષથી નોકરી કરતો હતો.

માલિકે બંને વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે પોલીસે બંને એકાઉન્ટન્ટની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબીઃ હળવદ પંથકમાં 12 વર્ષિય સગીરા પર દુષ્કર્મ, એકલતાનો લાભ લઇ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, 12 વર્ષિય સગીરા પર આધેડે આચર્યું દુષ્કર્મ, હળવદના ચીત્રોડી ગામનો

આ પણ વાંચો: સગીરા સાથે દુષ્કર્મનો બનાવ 14 વર્ષની સગીરા સાથે કૌટુંબિક સગાએ દુષ્કર્મ આચર્યું 18 ફ્રેબુ.ના રોજ દુષ્કર્મ આર્ચ્યું હોવાની ફરિયાદ રણજીત પ્રેમજી રહેવાસી એ આચર્યું દુષ્કર્મ 7

આ પણ વાંચો: મોરબીમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસનો આરોપી ઝારખંડ થી ઝડપાયો, ટેકનોલોજી કામે લાગી