Surat News/ સુરતના પશુ ચિકિત્સકને લાંચ કેસમાં 3 વર્ષની સખત કેદની સજા

કોર્ટે 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો

Gujarat Surat

Surat News : સુરતના મહુવાના પશુ ચિકિત્સક હિતેન્દ્રકુમાર કે. ભટ્ટને સુરતના બારડોલીની એડિશનલ સેસન્સ જજ અને સ્પેશિયલ કોર્ટે લાંચ કેસમાં 3 વર્ષની સખત કેદની સજા તથા રૂ.25,000 નો દંડ ફટકાર્યો છે.

આ કેસની વિગત મુજબ આ કેસના ફરિયાદી અને તેમના ગામના અન્ય 14 વ્યક્તિઓે સરકારની BPL યોજના હેઠળ બેન્ક લોન લીધી હતી. જેમાંથી તેમેણે 15 ગાય-ભેસની ખરીદી કરી હતી. આ પશુઓના વીમા ઉતારવા માટે કડી મારવા માટે પશુ ચિકિત્સક હેતેન્દ્રકુમાર ભટ્ટએ પશુ દીઠ રૂ.350 લેખે 15 પશુના રૂ.5,250 ની લાંચ માંગી હતી. જેમાં ફરિયાદ થતા ACBએ લાંચનું છટકુ ગોઠવીને રૂ.5,250 ની લાંચ લેતા હિતેન્દ્રકુમાપર ભટ્ટની ધરપકડ કરી હતી.

બાદમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરી કોર્ટમાં મોકલી આપવામાં આવી હતી. જેમાં કોર્ટે આરોપીને 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.25,000 નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ઙરે તો વધુ બે માસની સાદી કેસ ભોગવવાનો હુકમ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં મોડી રાત્રે ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 8 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:રાજકોટમાં અકસ્માત સર્જનાર સિટી બસના ડ્રાઈવરની ધરપકડ

આ પણ વાંચો:બે કાર ટકરાતા લાગી આગ, માતા-દિકરી સહિત ચારના મોત : રાજકોટ નજીક હન્ડી સિટી અને અલ્ટો વચ્ચે અકસ્માત, 3 ઈજાગ્રસ્ત