Patan News : પાટણના રાધનપુરમાં વેપારીઓ ગટર સફાઈ કરવા મજબુર બન્યા છે. વેપારીઓ બજારમાં જાતે જ ગટર સાફ કરવા મજબૂર બન્યા છે. બીજીતરફ નગરપાલિકાની કામગીરીથી વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.
જેમાં વેપારીઓ ગટરના ઢાંકણાં નાખવા માટે જાતે જ મેદાનમાં આવ્યા હતા. આમ તંત્રની બેદરકારીને પગલે વેપારીઓને જાતે ગટર સફાઈ કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો:રાજકોટનાં મહીકા ગામમાં 4 એકર સરકારી જમીન પર 40 કરોડની સોસાયટી ઊભી થઈ ગઈ!
