Junagadh News : જુનાગઢના માંગરોળમાં આવાસ યોજના કૌભાંડને લઈને માંગરોળના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ CMને પત્ર લખ્યો છે. જેમાં તેમણે PM આવાસ યોજનામાં ગોલમાલ થયાનો ઉલ્લેખ કર્યો છે.

તેમણે કૌભાંડની તપાસ માટે કરી મુખ્યમંત્રી પાસે રજૂઆત કરી છે.
આ પણ વાંચો:દાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ
આ પણ વાંચો:સમગ્ર રાજ્યમાં ચાલતા મનરેગા કૌભાંડની CBI તપાસ કરાવો : અમિત ચાવડા
