કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 12 ઓગસ્ટ અને શ્રાવણ વદ ત્રીજ અને મંગળવાર છે. આજે ચંદ્ર મીન રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.14 એ.એમ અને સુર્યાસ્ત 7.14 પી.એમ થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- હનુંમાનજીણી પૂજા કરવી.
· ત્રીજનીસમાપ્તિ સવારે ૦૮:૪૨સુધી.
- તારીખ:- ૧૨-૦૮-૨૦૨૫,મંગળવાર /શ્રાવણ વદ ત્રીજ ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૬ થી ૧૨:૪૪ |
| અમૃત | ૧૨:૪૪થી ૦૨:૨૧ |
| શુભ | ૦૪:૦૦ થી ૦૫:૩૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૭થી ૧૦:૦૦ |
| શુભ | ૧૧:૨૩થી ૧૨:૪૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- આજનો દિવસ સરસ છે.
- કોઈ જૂનીઓળખાણ તાજી થાય
- ખુશી અને લાગણી મુખ પર સ્પષ્ટ દેખાય.
- કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય.
- શુભ કલર – મોરપિંછ
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કામકાજમાં ઉત્સાહ સારો રહે.
- પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થાય.
- તમારા ધાર્યા કામ થાય.
- સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારી કરી શકો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- માર્કેટિંગક્ષેત્રમાં મેહનત પરિણામ મળે.
- કામમાં વ્યસ્તતા વધુ રહે.
- નોકરીમાંનવીનતા જોવા મળે.
- સમસ્યાનોજલ્દીથી ઉકેલન આવે.
- સમયનો વ્યય થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- કર્ક (ડ, હ) :-
- હરવાફરવામાં બિનજરૂરી ખર્ચા થાય.
- મિત્રો સાથે લાભકારી ચર્ચા થાય.
- મુસાફરીના યોગ છે.
- ધાર્મિકસ્થળની મુલાકાત થાય.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૭
- સિંહ (મ, ટ) :-
- આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
- પરિવારનો સહયોગ મળશે.
- માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
- સમસ્યાઓ પરેશાન કરી શકે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
- કન્યા (પ, ઠ, ણ) :-
- ખર્ચ વધુ રહેશે.
- નોકરીમાં પ્રમોશન મળે.
- સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહો.
- શાસક પ્રશાસન તરફથી મદદ મળશે.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૧
- તુલા (ર, ત) :-
- મન પ્રસન્ન રહેશે.
- વાતચીતમાં સંયમ રાખવો.
- વેપારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળે.
- શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૫
- વૃશ્વિક (ન, ય) :-
- પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય.
- અજાણ્યા ભયથી પરેશાન થાવ.
- કપડાં તરફ વલણ વધી શકે.
- કેટલીક વધારાની જવાબદારી મળે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- યાત્રાના યોગ બને.
- જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો.
- વેપારમાંકામ વધુ થશે.
- કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થાય.
- શુભ કલર – ઓરેન્જ
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- માનસિક શાંતિ જાળવવી.
- જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત રહે.
- શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપો.
- આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વાણીમાં નરમાઈ રહેશે.
- કોઈ પૈતૃક સંપત્તિથી લાભ થાય.
- પ્રવાસ પર જવું પડે.
- નોકરીમાં ઉન્નતિની તકો મળે.
- શુભ કલર –ક્રીમ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- કલા કે સંગીત તરફ આકર્ષણ વધે.
- કાર્યમાં વ્યસ્તતા રહી શકો.
- આવકમાં વધારો થઇ શકે.
- ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:
આ પણ વાંચો:100 વર્ષ બાદ રક્ષાબંધન પર રચાશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો થશે માલામાલ, ખૂબ ધન કમાશે!
