Rajkot News/ રાજકોટ : શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત

બી.એ. ડાંગર કોલેજ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે

Gujarat Rajkot

Rajkot News : રાજકોટ શહેરમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યાને પગલે ચકચાર જાગી છે. કોલેજ સંચાલકોના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ સંચાલકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આપઘાત કરનાર વિદ્યાર્થી બી.એ. ડાંગર કોલેજમાં અભ્યાસ કરતો હતો.

પ્રાથમિક તપાસમાં હોમિયોપેથીકના વિદ્યાર્થીએ ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. મૃતક વિદ્યાર્થીનું નામ ધર્મેશ કળસરિયા હોવાનું જાણવા મળ્યું છે. બી.એ. ડાંગર કોલેજ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં મટકી ફોડ ઉજવણી દરમિયાન વિજપોલ પડતા બાળકનું મોત, ઉત્સાહ માતમમાં ફેરવાયો

આ પણ વાંચો:કચ્છમાં દારૂના નશામાં બેફામ નબીરાનો આતંક, માંડવી-ભુજ રોડ પર ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:કચ્છ ભુજ ખાતે એક હોટેલમાં શ્રાવણિયા જુગારના ખેલમાં IAS અને ASI જડપાયા, પોલીસનું શંકાસ્પદ ચુપ્પી!