Gujarat News/ આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

Gujarat

Gujarat News : રાજ્યના અનેક જીલ્લામાં આજે ભારે વરસાદની વકી છે. જેને લઈને આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની વકી છે.

તે સિવાય રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાંપણ ભારે વરસાદ પડશે. ઉપરાંત 5 દિવસ સુધી તમામ જીલ્લામાં ઠંડર સ્ટ્રોમની વોર્નિંગ અપાઈ છે. કે સિવાય 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને લઈને માછીમારોને 4 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાંઆવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં જમવાના ફૂડને લઈ હંગામો

આ પણ વાંચો:વડોદરા ફાયર વિભાગ કૌભાંડ, 3.17 કરોડની ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ

આ પણ વાંચો:વડોદરા : જુગારધામ પર વારસિયા પોલીસની સફળ રેડ