Ahmedabad News/ ગુજરાતની બેંક ઓફ ઇન્ડિયા સાથે 121 કરોડની છેતરપીંડી

અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક ઠેકાણે CBIની તપાસ ચાલી રહી છે

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News : ગુજરાતની બેંક ઓફ ઇન્ડિયા સાથે 121 કરોડની છેતરપીંડીને લઈને ચકચાર મચી છે. અમદાવાદ-ગાંધીનગરની BO+ કંપનીમાં CBIએ દરોડા પાડ્યા છે. તે સિવાય BO+ કંપનીના ડાયરેક્ટરને ત્યાં CBIની સઘન તપાસ ચાલી રહી છે.

જેમાં અમોલ શેઠ, દર્શન મહેતા, નલિન ઠાકુરને ત્યાં CBI ત્રાટકી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક ઠેકાણે CBIની તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શિક્ષણ કૌભાંડ: DEOની ચૂપ્પી, હાઈકમાન્ડ નિષ્ક્રિય

આ પણ વાંચો: Mantavya Exclusive/મંતવ્ય ન્યૂઝને અમદાવાદ ગાયત્રી સ્કૂલે આપી ધમકી

આ પણ વાંચો: Mantavya Exclusive/મંતવ્ય ન્યૂઝના પર્દાફાશના કારણે આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકો ફરાર