Dharma & Bhakti/ ચાલો જાણીએ આજના બધા શુભ સંયોગો, તેમ જ કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

24 ઓક્ટોબરના રોજ બપોરના સમયે બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરનો બધી જ રાશિઓના જીવન પર થોડો પ્રભાવ પડશે.

Top Stories Dharma & Bhakti Breaking News

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

Dharma & Bhakti:ચાલો જાણીએ આજના બધા શુભ સંયોગો અને 12 રાશિઓના રાશિફળ.24 ઓક્ટોબરના રોજ બપોરના સમયે બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરનો બધી જ રાશિઓના જીવન પર થોડો પ્રભાવ પડશે. ચાલો જોઈએ કે કઈ રાશિના જાતકોને આ ગોચર પડકારજનક લાગશે અને કઈ રાશિને શુભ લાગશે.

આજનું પંચાંગ:

તારીખ :- ૨૪-૧૦-૨૦૨૫, શુક્રવાર

તિથી :-     વિ. સં. ૨૦૮૨ /કારતક સુદ ત્રીજ

રાશી :- વૃશ્ચિક          (ન,ય)

નક્ષત્ર :-અનુરાધા (સવારે૦૭:૫૨સુધી. ઓકટો-૨૫)

યોગ :- સૌભાગ્ય (સવારે૦૫:૫૫ સુધી. ઓકટો-૨૫)

કરણ :- તૈતીલ              (બપોરે ૧૨:૦૪સુધી.)

વિંછુડો કે પંચક :-

પંચક આજેનથી.

વિંછુડો આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી

તુલા                                        üવૃશ્ચિક

સૂર્યોદય :- Øસૂર્યાસ્ત   :-

ü ૦૬.૪૦ એ.એમ                          ü ૦૬.૦૭પી.એમ

ચંદ્રોદય Øચંદ્રાસ્ત

ü૦૮:૫૭એ.એમ                                      ü૦૭:૪૫પી.એમ.

અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ

üસવારે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૬ સુધી.       üસવારે૧૦.૫૮ થીબપોરે૧૨.૨૪સુધી.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

લક્ષ્મીજીની પૂજા કરવી.

ત્રીજનીસમાપ્તિ      :સવારે ૦૧:૨૦સુધી. ઓકટો-૨૫

તારીખ:-      ૨૪-૧૦-૨૦૨૫, શુક્રવાર /કારતક સુદ ત્રીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૦૫ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૦:૫૭
શુભ ૧૨:૨૪ થી ૦૧.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૫ થી ૧૦:૫૦

 

મેષ (અ, લ , ઈ) :-

સંતાનનુંસુખમળે.

મિત્રનીસલાહમળે.

પ્રાપ્તિમાંવધારોથાય.

શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે.

શુભ કલર – નીલમ

શુભ નબર- ૮

વૃષભ (બ, વ, ઉ) :-

પૈસાનુંમહત્વસમજાય.

બધુંગુલાબીદેખાય.

રાજારાણીજેવીજિંદગીજીવો.

વિવેકબુદ્ધિકામમાંઆવે.

શુભ કલર – ગોલ્ડ

શુભ નંબર –૪

મિથુન (ક, છ, ઘ) :-

કાર્યક્ષેત્રમાંમુશ્કેલીઆવે.

ખરાબટેવસુધારો

જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.

વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખો.

શુભ કલર –જાંબલી

શુભ નંબર –૬

કર્ક (ડ, હ) :-

ભાઈબહેનતરફથીલાભમળે.

ઓફિસનાકામઝડપીથાય.

કોઈમદદથાય.

જમીન-મકાનથીફાયદોથાય.

શુભકલર – છીંકણી

શુભનંબર – ૧

સિંહ (મ, ટ) :-

દિવસ આખો હસતારહો.

નવાસંબંધોબંધાય.

નાનકડીકડવાશમાફકરો.

કોઈનવીખરીદીથાય.

શુભ કલર –મરૂન

શુભ નંબર –૫

કન્યા (પ , ઠ, ણ) :-

નોકરી-ધંધામાંદિવસઆનંદમય.

નોકરી બાબતે સારીવાતઆવે.

કાર્યમાં વ્યસ્તતા વધે.

કુટુંબના લોકોને સમય નહીં આપી શકો.

શુભ કલર – લવંડર

શુભ નંબર –૧

તુલા (ર , ત) :-

તમારાવખાણથાય.

પરિવારસાથેદિવસઆનંદમયજાય.

કોઈસફળતામળે.

પોતાના કર્મ પર વિશ્ચાસ રાખતાં કર્મ કરો.

શુભ કલર –સફેદ

શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-

નિર્ણયલેતાપહેલાવિચારવું.

ધાર્મિકકાર્યથાય.

તમારી બુદ્ધિ અને તર્કથી વ્યાપારમાં સફળતા મળે.

સંતાનથી પ્રસન્નતા રહેશે.

શુભ કલર – રાતો

શુભ નંબર –૮

ધન (ભ, ધ, ફ, ઢ) :-

નિરાંતનોઅનુભવથાય.

ફસાયેલાનાણાંપાછાઆવે.

પ્રવાસનાયોગબને.

સ્વાસ્થ્યમાંસંભાળવુંપડે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –4

મકર (ખ, જ) :-

નવીઆશાજાગે.

ઉધારઆપવુંકેલેવુંનહીં.

દિવસઆનંદમયજાય.

કુટુંબના સભ્યો પ્રત્યે વિશેષ ધ્યાન આપવું.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર –૮

કુંભ (ગ, શ, સ, ષ) :

યોજનાઓ ફળશે.

સરકારી કામોમાં સફળતા

મનમાં ઉત્સાહ રહેશે.

આરોગ્ય અનુકૂળ રહેશે.

શુભકલર- કોફી

શુભનંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

નવુંશીખવામળે.

જમીન-મકાનનાયોગપ્રબળબને.

પરિવારસાથેદિવસઆનંદમયજાય.

નોકરીધંધાપરધ્યાનરાખવું.

શુભ કલર – રાતો

શુભ નંબર –૯


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધનતેરસે લક્ષ્મી માતાની મનપસંદ સીતાફળ ખીર બનાવો અને આશિષ મેળવો…આ રહી રેસિપી..!

આ પણ વાંચો:જો જો…દિવાળીની મજા ન બગડી જાય! ભેળસેળયુક્ત માવાને શી રીતે ઓળખવો? જાણો આ ટિપ્સ વિશે…

આ પણ વાંચો:ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી