આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ઓમ નમ: શિવાયની માળા કરવી, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા પુનર્વસુ નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.49   કલાકે થશે. સૂર્યાસ્ત 5.57  કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 10 નવેમ્બર, સોમવારનો દિવસ અને કારતક વદ છઠ છે. આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા પુનર્વસુ નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.49   કલાકે થશે. સૂર્યાસ્ત 5.57  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ઓમ નમ: શિવાયની માળા કરવી.

છઠની સમાપ્તિ   :        સવારે ૧૨:૦૮ સુધી. નવે-૧૧

તારીખ:-  ૧૦-૧૧-૨૦૨૫, સોમવાર / કારતક વદ છઠના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૪૯ થી ૦૮:૧૨
શુભ ૦૯:૩૬ થી ૧૦:૫૯
લાભ ૦૩:૧૦ થી ૦૪.૩૩
અમૃત ૦૪:૩૩ થી ૦૬:૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૪૭ થી ૧૨:૨૩

 

મેષ (અ, લ , ઈ) :-

તમારા અનુભવ અને ફીલિંગ્સ શેર કરી શકો.

આજે બીજાની  ફીલિંગ્સ પ્રત્યે સહાનુભૂતિ રાખો.

તણાવથી મુક્ત થવાય.

અણધાર્યો પ્રવાસ થાય.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૩

 

વૃષભ (બ, વ, ઉ) :-

લાભકારક દિવસ રહે.

કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.

આજનો દિવસ તમારા માટે પોઝિટિવ રહી શકે.

તમારો આંતર્મુખી સ્વભાવ સૌથી મોટું બળ બનશે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

 

 

 

 

મિથુન (ક, છ, ઘ) :-

જૂના મિત્રથી લાભ થાય.

વેપારમાં લાભ થાય.

સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.

સસરા પક્ષથી લાભ થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

 

કર્ક (ડ, હ) :-

તમારા વિચારો શેર કરો.

તમારી ક્રિએટિવિટી વધશે.

વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.

માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

 

 

 

સિંહ (મ, ટ) :-

સ્વાસ્થમાં સંભાળ લેવી.

આનંદમાં દિવસ જાય.

લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકશો.

આજે સોશ્યલ લાઇફમાં તમારી હાજરી રહેશે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૬

 

કન્યા (પ, ઠ, ણ) :-

મનમાં કંઈ હોય તો ખૂલીને કહો.

તમારી વિચારશક્તિ અને કમ્યુનિકેશન સ્કિલ સામે આવે.

માંદગીમાંથી મુક્તિ મળે.

નાણાના પ્રવાહમાં વધારો થાય.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૪

 

 

 

તુલા (ર, ત) :-

સારા સમાચાર મળે.

ધાર્મિક સ્થળે મુલાકાત થાય.

આસપાસના લોકો તમારી ઈમાનદારીની પ્રશંસા કરશે.

સંબંધો વધુ ગાઢ બનશે.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૯

 

 

વૃશ્વિક (ન, ય) :-

સફળતા મળેવી શકવાના યોગ છે.

કામના સ્થળે વખાણ થાય.

આજનો દિવસ તમને નવી દૃષ્ટિ આપશે.

તમારા વિચારોને નવી ઓળખ મળશે.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૮

 

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

બાળકો તરફથી લાભ થાય.

મિત્ર સાથે દિવસ આંનદમય જાય.

આજનો દિવસ તમારી યાદોમાં રહેશે.

અન્ય લોકો સાથેના સંબંધો મજબૂત બનાવી શકો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૨

 

મકર (ખ, જ) :-

લેણીની નીકળતી રકમ મળે.

પોતાના માટે સમય મળે.

તમારી ફીલિંગ્સ વ્યક્ત કરી શકો.

દિલ ખુલ્લું રાખો.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૮

 

 

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.

ધ્યાન કરવાથી ફાયદો જણાય.

આજનો દિવસ પોઝિટિવ અને ફીલિંગ્સના બેલેન્સ માટે ઉત્તમ છે.

સંબંધોને સારી રીતે સમજી આગળ વધો.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૧

 

મીન (દ, ચ, ઝ, થ):-

તમે સમજશો કે સાચા સંબંધોનું મૂલ્ય શું છે.

તમારા અંતરનો અવાજ સાંભળી શકશો.

મોજ મજામાં દિવસ જાય.

ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૪

 

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: