અમદાવાદ/ પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો, સાવકા પિતાએ સાવકી પુત્રી સાથે કર્યા અડપલાં

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી સગીરા સાથે તેના સાવકા પિતાએ અડપલાં કર્યા હતા. સાવકા પિતાના સગીરાની માતા સાથે બે વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 88 3 પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો, સાવકા પિતાએ સાવકી પુત્રી સાથે કર્યા અડપલાં

Ahmedabad News: અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક સાવકા પિતાએ સગીર દીકરી સાથે  અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલ આ મામલે વટવા પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે.જણાવી દઈએ કે, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી સગીરા સાથે તેના સાવકા પિતાએ અડપલાં કર્યા હતા. સાવકા પિતાના સગીરાની માતા સાથે બે વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા. વટવા પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપી પિતાની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો, સાવકા પિતાએ સાવકી પુત્રી સાથે કર્યા અડપલાં


આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી

આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો