મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
જામખંભાળિયાના મોવાણ ગામે રિસેપ્શનનો મામલો
રિસેપ્શન પ્રસંગે ગીતા રબારીના ડાયરામાં ઉમટી ભીડ
ઉદ્યોગપતિના પુત્રના રિસેપ્શનમાં ઉમટ્યો શંભુમેળો
સાંસદ પૂનમ માડમની હાજરીમાં સો.ડિસ્ટન્સના ધજાગરા
મીડિયામાં પ્રસારિત અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો નોંધ્યો ગુનો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
