આગ/ મોબાઈલ ટાવરમાં લાગી ભીષણ આગ

વડોદરામાં  મોબાઈલ  ટાવરમાં  આગ  લગતા  અફડાતફડી મચી જવા પામી  હતી. ત્યારે  અચાનક મોબાઈલ ટાવરમાં  અચાનક આગ ભભૂકી  ઉઠતાં સમગ્ર વાયરિંગ બળી  જવા  પામ્યું  હતું. જ્યારે  ટાવરમાં  આગ  લગતા ધુમાડા ના  ગોટે  ગોટા આકાશમાં  જોવા  મળી  રહ્યા  હતા.  ત્યારે  આગ લાગી  હોવાની  જાણ  ફાયર  બ્રિગેડને  કરતાં  ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી  આગને  કાબુમાં  લેવાની  કામગીરી  […]

Gujarat Vadodara

વડોદરામાં  મોબાઈલ  ટાવરમાં  આગ  લગતા  અફડાતફડી મચી જવા પામી  હતી. ત્યારે  અચાનક મોબાઈલ ટાવરમાં  અચાનક આગ ભભૂકી  ઉઠતાં સમગ્ર વાયરિંગ બળી  જવા  પામ્યું  હતું. જ્યારે  ટાવરમાં  આગ  લગતા ધુમાડા ના  ગોટે  ગોટા આકાશમાં  જોવા  મળી  રહ્યા  હતા.  ત્યારે  આગ લાગી  હોવાની  જાણ  ફાયર  બ્રિગેડને  કરતાં  ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી  આગને  કાબુમાં  લેવાની  કામગીરી  હાથ  ધરી  હતી.

વડોદરામાં  મોબાઈલ  ટાવરમાં  અગમ્ય  કારણો સર  ભીષણ  આગ લાગતાં  દોડાદોડ  મચી  જવા પામી  હતી. ત્યારે  વડોદરામાં પ્રતાપ ગંજ  રોજરી સ્કૂલ  પાસે  મોબાઈલ  ટાવરમાં અચાનક  આગ લાગી  હતી. ત્યારે 4 જી  ટાવરમાં  આગનો બનાવ  બનતા  આ  અંગેની  જાણ  લોકોએ  ફાયર  બ્રિગેડની  કરતાં  ફાયર  બ્રિગેડે  તાત્કાલિક  ઘટના  સ્થળે  પહોંચી  આગને કાબુમાં  લેવાની  તજવીજ  હાથ  ધરી  હતે. ત્યારે  90 ફૂટ  ઊંચા ટાવરમાં  આગ  લાગી  હોવાથી ફાયર  બ્રિગેડ ને  આગ  બુજાવવા સ્નોર  સ્કેલ ની  મદદ લેવાઈ  હતી. ત્યારે ફાયર બ્રિગેડે  ભારે  જહેમત  બાદ  આગ  પર  કાબૂ  મેળવ્યો હતો.