આગ/ કલેકટર કચેરીમાં લાગી આગ ,જાણો કેટલું થયું નુકશાન?

જરતમાં આગ લાગવાની ઘટના દિવસે દિવસે વધતી જોવા મળે છે ઘણીવાર તો આગ એટલી ભયંકર હોય છે કે

Gujarat Vadodara
Untitled 11 કલેકટર કચેરીમાં લાગી આગ ,જાણો કેટલું થયું નુકશાન?

ગુજરતમાં આગ લાગવાની ઘટના દિવસે દિવસે વધતી જોવા મળે છે ઘણીવાર તો આગ એટલી ભયંકર હોય છે કે, કિંમતી મુદ્દામાલ બળીને ખાખ થઈ જવાને લીધે લાખોનું નુકસાન થતું હોય છે. ત્યારે આવામાં વધુ એક આગની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ વડોદરા શહેર માં કલેકટર કચેરી માં 35 નંબરની ઓફિસમાં લાગી આગ હતી. .ઘટના સ્થળે ફાયરબિગેડ ની ગાડીઓ આવી પહોંચી હતી આગને કાબૂ માં લેવાનો પ્રયાસ કરવામાં આવતો હતો .પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીહતી અને તપાસ હાથ ધરી હતી . આગ શૉર્ટસર્કિટ ના લીધે લાગી હોય તેવું અનુમાન અત્યરે  લગવવાંમાં આવી રહ્યું છે . આગના લીધે ઓફિસમાં મતદાર ર્યાદી નો ૫ વર્ષ નો  રેકોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો . કોઈને જાનહાનિ ન થઈ હોવાને લીધે લોકોમાં રાહત જોવા મળી હતી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…