આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને મિત્ર મદદ કરી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 06 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 04 05T072021.320 આ રાશિના જાતકોને મિત્ર મદદ કરી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૬-૦૪-૨૦૨૪, શનિવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ બારસ
  • રાશિ :-    કુંભ   (ગ, શ, સ, ષ)
  • નક્ષત્ર :-   શતભિષા       (બપોરે ૦૩:૪૦ સુધી.)
  • યોગ :-   શુક્લ             (સવારે ૦૨:૨૭ સુધી.)
  • કરણ :-   તૈતીલ            (સવારે ૧૦:૨૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મીન                             ü કુંભ (સવારે ૦૭:૪૦ કલાક સુધી, એપ્રિલ-૦૭)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૨૬ કલાકે                            ü સાંજે ૦૬.૫૭ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૫:૨૨ એ.એમ                                    ü ૦૪:૩૦ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૭ થી બપોર ૦૧:૦૭ સુધી.       ü સવારે ૦૯.૩૪ થી સવારે ૧૧.૦૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    ॐ ऐं ह्रीं श्रीं शनैश्चराय नमः નો દિવસ મેં બે વાર ૧૧ વખત જાપ કરો.
    બારસની સમાપ્તિ      :
           સવારે ૧૦:૨૧ સુધી

  • તારીખ :-        ૦૬-૦૪-૨૦૨૪, શનિવાર / ફાગણ વદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૦ થી ૦૯:૩૪
લાભ ૦૨:૧૫ થી ૦૩:૪૯
અમૃત ૦૩:૪૯ થી ૦૫.૨૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૫૭ થી ૦૮:૨૩
શુભ ૦૯:૪૯ થી ૧૧:૧૫
અમૃત ૧૧:૧૫ થી ૧૨:૪૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • આત્મવિશ્વાસ અને ઊર્જા રહે.
  • સ્વાસ્થની સમસ્યા રહે.
  • મિત્રો તરફથી અણધારી ભેટ મળે.
  • મહત્વનું સ્થાન મળે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • પોતાના ઉપર કાબુ રાખવો.
  • ખોટી વાત પર ચીડાવું નહીં
  • ધન ની બચત કરવી.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈની લાગણી સમજાય.
  • વધુ પડતા વ્યસ્ત રહો.
  • કોઈ સમાચારથી ભાવનાત્મક થઇ શકાય.
  • બિનજરૂરી દલીલબાજી કરવી નહિ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૪

 

  • કર્ક (ડ, હ) :-
  • મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ શકાય.
  • ધન હાનિ થયી શકે છે.
  • ત્રીજી વ્યક્તિને કારણે પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ થાય..
  • બાકી રહેલા નાણાં પાછા આવે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૬

 

  • સિંહ (મ, ટ) :-
  • એકલતા અનુભવશો.
  • બ્લ્ડ પ્રૅશરના દરદીઓએ તકેદારી રાખવી.
  • ચોરી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • જીવનસાથી સાથે ઝઘડો થાય.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૩

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • તમારા વર્તનથી લોકો પરેશાન થાય.
  • રચનાત્મક કાર્ય થાય.
  • સામાજિક કાર્યક્રમોમાં હાજર રહો.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૮

 

  • તુલા (ર, ત) :-
  • આસાનીથી કામ પાડી શકશો.
  • બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે.
  • સાંજે મહેમાનો ઘરે આવશે.
  • પોતાના માટે સમય કાઢી શકશો.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારા મિત્ર તમારી મદદે આવશે..
  • પૈસાની લેવડ-દેવડ ન કરવી.
  • ખોરાક પર અંકુશ રાખો.
  • કામમાં ધીરજ રાખો.
  • શુભ કલર- રાખોડી
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સારા સમાચાર મળે.
  • જીવનસાથી સાથે સારો સમય વીતાવો.
  • અણધારી ભેટ મળી.
  • મજાક કરવામાં મિત્રતા બગડી શકે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૨

 

  • મકર (ખ, જ) :-
  • બિનજરૂરી ઝઘડા થાય.
  • લગ્નજીવનમાં ચડાવ-ઉતાર જોવા મળે.
  • કોઈ આમંત્રણ મળે.
  • પૈસામાં વધારો થવા ની સંભાવના છે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર –૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • લાંબા ગાળાની બીમારીમાંથી સાજા થશો
  • સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય.
  • મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે.
  • નવો આર્થિક લાભ થશે..
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૭

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • વિચારો બદલાયા કરે.
  • સમય ની કિંમત સમજો.
  • અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.
  • ગુસ્સા પર અંકુશ રાખો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો

આ પણ વાંચો: બુધના વક્રી થવાથી આ બે રાજયોગનું નિર્માણ થશે, કઈ રાશિઓને ફાયદો થશે