Gujarat surat/ સુરતમાં કતારગામમાં મકાનમાં બંધ થઈ ગઈ બાળકી

બાળકીએ ભૂલથી અંદરથી દરવાજો કરી દીધો બંધ

Top Stories Gujarat Surat

Surat News : સુરતના કતારગામમાં એક બાળકી મકાનમાં બંધ થઈ જતા ભાગદોડ મચી ગઈ હતી. કતારગામમાં આવેલા કુબેરનગરમાં આ બનાવ બન્યો હતો. જેમાં એક બાળકી મકાનમાં બંધ થઈ ગઈ હતી. આ બાળકીએ ભૂલથી મકાનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.

જેને કારણે બાળકી મકાનમાં ફસાઈ ગઈ હતી. આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં ફાયરના કર્મચારીએ દરવાજો તોડ઼ીને બાળકીને સલામત રીતે બહાર કાઢી હતી. જેને પગલે એકઠા થયેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાદડિયાનો વળતો પ્રહારઃ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવા અપીલ થઈ હતી

આ પણ વાંચો: શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું, દર્દીઓની સંખ્યા વધી, કોલેરાનાં 3 કેસ

આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડના પીડિતોને સીએમ ભુપેન્દ્ર પટેલ મળ્યાં