Scam/ વેરાવળની એક્સિસ બેંકમાં કરોડોનું કૌભાંડ, બેંકના જ કર્મચારીઓનું કારસ્તાન!

વેરાવળની એક્સીસ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે.

Gujarat
Mantavyanews 2023 10 04T200636.234 વેરાવળની એક્સિસ બેંકમાં કરોડોનું કૌભાંડ, બેંકના જ કર્મચારીઓનું કારસ્તાન!

વેરાવળની એક્સિસ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે. ગોલ્ડ લોનની આડમાં બેંકના જ કર્મચારીઓ કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે.

માહિતી અનુસાર, વેરાવળની એક્સિસ બેંકને ગોલ્ડ લોનની આડમાં બેંકના જ કર્મચારીઓ અંદાજે 12થી 15 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યા છે. આ કૌભાંડમાં એક મહિલા સહિત અન્ય ત્રણ કર્મચારીઓની સંડોવણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામસે બેંકના ઉચ્ચ અધિકારીઓ વેરાવળ દોડી આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથી હતી.


whatsapp ad White Font big size 2 5 વેરાવળની એક્સિસ બેંકમાં કરોડોનું કૌભાંડ, બેંકના જ કર્મચારીઓનું કારસ્તાન!


આ પણ વાંચો: Nobel Prizes/ ક્વોન્ટમ ડોટ્સની શોધ કરનાર આ ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો નોબેલ પુરસ્કાર

આ પણ વાંચો: Surya Grahan 2023/ વર્ષનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ દેશ અને દુનિયા પર ખાસ અસર કરશે!

આ પણ વાંચો: મહેસાણા/ લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ