Not Set/ ગુજરાતનો આ જિલ્લો બહુ જલ્દી બની શકે છે કોરોના મુક્ત, આજે નોધાયા માત્ર આટલા કેસ

જીલ્લામા આજે ફક્ત 8 નવા કોરોના પોઝિટિવ દર્દી આવ્યા છે તેની સામે 20 ને સારવાર બાદ ડીસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધી મા કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ ની વાત કરીએ તો જીલ્લામા 2579 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે

Gujarat Others
સુરત સી r patil 5 ગુજરાતનો આ જિલ્લો બહુ જલ્દી બની શકે છે કોરોના મુક્ત, આજે નોધાયા માત્ર આટલા કેસ

છોટાઉદેપુર જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દી મા ખુબ મોટો ઘટાડો : આજે ફક્ત 8 નવા કોરોના પોઝિટિવ દર્દી સામે 20 ને ડિસ્ચાર્જ કરાયા

છોટાઉદેપુર જીલ્લામા છેલ્લા બે સપ્તાહ દરમિયાન કોરોના દર્દીઓમા ખુબ મોટો ઘટાડો આવ્યો છે જીલ્લામા આજે ફક્ત 8 નવા કોરોના પોઝિટિવ દર્દી આવ્યા છે તેની સામે 20 ને સારવાર બાદ ડીસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધી મા કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ ની વાત કરીએ તો જીલ્લામા 2579 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે જીલ્લામા અત્યાર સુધી તાલુકાવાર કોરોના પોઝિટિવ દર્દીના આંકડા છોટાઉદેપુર- 750 , પાવીજેતપુર- 354 , બોડેલી-694 , સંખેડા -280 ,કવાંટ- 201 , નસવાડી- 300 ,અત્યાર સુધી 2443 કોરોના દર્દી ને ડીસ્ચાર્જ કરાયા હાલ ફક્ત 100 સારવાર હેઠળ જીલ્લા અત્યાર સુધી કુલ 12 ના કોરોના થી મોત જયારે 24 ના અન્ય રોગો થી મૃત્યુ થયા નો સત્તાવાર રીતે નો આંકડો છોટાઉદેપુર જીલ્લા આરોગ્ય ખાતા તરફથી આપવામા આવ્યો છે.

gujarat coronavirus cases covid 19 corona death surat ahmedabad | इस राज्य में डरा रहे कोरोना से मौत के आंकड़े, हर घंटे जा रही इतने लोगों की जान | Hindi News, देश

જોકે બિન સત્તા વાર કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ખુબ મોટી છે. મૃત્યુનો આંક પણ જે રીતે બતાવવામા આવી રહ્યો છે. જેની સામે સરકાર આંકડા છુપાવી રહ્યાના આરોપ પણ કોંગ્રેસ ના રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવાએ લગાવ્યા છે. તો પાવીજેતપુર ના ધારાસભ્ય સુખરામભાઇ રાઠવાએ અંતરીયાળ વિસ્તારોમા થતા કોરોના ના શંકાસ્પદ મોત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને તપાસ કરવા પત્ર પણ લખ્યો છે.

Coronavirus Live Update Up: Five Corona Positives Including Ward Boy Posted In Corona Ward Of District Hospital In Unnao - Coronavirus In Up: उन्नाव में जिला अस्पताल के कोरोना वार्ड में तैनात
હાલ ની પરિસ્થિતિ જોતા કોરોના ના કેસો મા ઘટાડો આવતા વહિવટી તંત્રે થોડી રાહત અનુભવી છે પરંતુ કોરોના ના કેસોમા ઘટાડો થયો છે પરંતુ હજુ પણ સાવચેતી જરુરી છે જો લોકો નિષ્ક્રીય થઈ જશે તો કોરોના ની ત્રીજી લહેર થી બચી શકાશે નહી.

udhdhav thakre 5 ગુજરાતનો આ જિલ્લો બહુ જલ્દી બની શકે છે કોરોના મુક્ત, આજે નોધાયા માત્ર આટલા કેસ