accident in surat/ સુરતમાં સ્કૂલ બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી

ડ્રાઈવર નશામાં હોવાની શંકાને આધારે ચાલતી તપાસ

Gujarat Surat

Surat new: સુરતમાં એક સ્કૂલના બસ ચાલકે બેફામપણે બસ હંકારીને અકસ્માતની હારમાળા સર્જી દીધી હતી. સુરતમાં આવેલી  મહેશ્વરી સ્કૂલના બસના ડ્રાઈવરે દારૂના નશામાં બસ હંકારીને અકસ્માત કર્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

મહેશ્વરી સ્કૂલની આ બસમાં 40થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. બસના ડ્રાઈવરે બેફામ રીતે બસ હંકારતા તેણે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેમાં તેણે ત્રણ જેટલી જગ્યાએ વાહનોને ટક્કર મારી હતી.

મહેશ્વરી સ્કૂલની આ બસમાં 40થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાં ત્રણ જેટલા બાળકોને ઈજા પહોંચી હતી. બીજીતરફ સ્કૂલનો બસ ડ્રાઈવર નશામાં હોવાના આક્ષેપ થી રહ્યા છે. જેને કારણે કોમાં ભારે આક્રોશ ફેલાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ,  પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ

આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ