Not Set/ video: સાપ પકડતાં એક નાની ભૂલ પડી યુવકને ભારે

વલસાડ, વલસાડ ધરમપુરમાં એક યુવકને સાપે ડંખ માર્યો હતો. યુવકને ડંખ મારતો લાઇવ વિડીયો  વાયરલ  થયો હતો.સાપ પકડી ડબ્બામાં નાખતી વખતે યુવકને સાપે ડંખ માર્યો હતો. જેના લઇને સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ હતી. યુવકની હાલત ગંભીર થતા યુવકને સારવાર અર્થે સાંઇનાથ  હોસ્પિટલ ખસેડાયો હતો.

Top Stories Gujarat Trending Videos
police 2 video: સાપ પકડતાં એક નાની ભૂલ પડી યુવકને ભારે

વલસાડ,

વલસાડ ધરમપુરમાં એક યુવકને સાપે ડંખ માર્યો હતો. યુવકને ડંખ મારતો લાઇવ વિડીયો  વાયરલ  થયો હતો.સાપ પકડી ડબ્બામાં નાખતી વખતે યુવકને સાપે ડંખ માર્યો હતો.

જેના લઇને સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ હતી. યુવકની હાલત ગંભીર થતા યુવકને સારવાર અર્થે સાંઇનાથ  હોસ્પિટલ ખસેડાયો હતો.